Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 746
________________ द्वितीय भाग / सूत्र - १६ - १७ - १८, तृतीय: किरणे ६९९ लिङ्गद्वारमाह - ज्ञानदर्शनचारित्ररूपभावलिङ्गानि सर्वेषां स्युः, रजोहरणादिद्रव्यलिङ्गानि तु केषाञ्चित्सर्वदैव भवन्ति, केषाञ्चित्कदाचित् केषाञ्चिच्च नैव भवन्ति ॥ १७ ॥ ज्ञानेति । लिङ्गं द्विधा, द्रव्यभावभेदात्, भावलिङ्गं ज्ञानादि, एतच्च स्वलिङ्गमेव, ज्ञानादिभावस्यार्हतामेव भावात्, द्रव्यलिङ्गन्तु स्वलिङ्गपरलिङ्गभेदाद्द्द्वेधा, रजोहरणादि स्वलिङ्गम्, . परलिङ्गमपि कुतीर्थिकगृहस्थलिङ्गभेदाद्विविधम्, तत्र भावलिङ्गस्य तदन्तरा चरणासम्भवात्सर्वेषामस्तित्वमेवेत्याह ज्ञानेति, द्रव्यलिङ्गमाश्रित्याह रजोहरणादीति, चरणपरिणामस्य द्रव्यलिङ्गानपेक्षत्वात्रिविधलिङ्गेऽप्येते भवन्तीति भावः । नैव भवन्तीति, यथा मरुदेवीप्रभृतीनामिति ॥ લિંગ દ્વારા ભાવાર્થ – “જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ભાવલિંગ સઘળા ચારિત્રીઓને હોય ! રજોહરણ આદિ દ્રવ્યલિંગો તો કેટલાકને સર્વદા જ હોય છે, કેટલાકને કદાચિત્ હોય છે અને કેટલાકને હોતા જ નથી.” વિવેચન – દ્રવ્ય અને ભાવના ભેદથી લિંગ બે પ્રકારવાળું છે. જ્ઞાન આદિ ભાવલિંગ તરીકે કહેવાય छे. वजी खा स्व खात्मानुं) लिंग ४ छे, म उ-देवलज्ञान आहि भावनी अरिहंतोमा ४ सत्ता छे. દ્રવ્યલિંગ તો સ્વલિંગ અને પરલિંગના ભેદથી બે પ્રકારનું છે. રજોહરણ આદિ સ્વલિંગ છે. (જૈન સાધુનું બાહ્યલિંગ છે.) પરલિંગ પણ કુતીર્થિક-ગૃહસ્થના ભેદથી બે પ્રકારનું છે. ભાવલિંગ સિવાય ચારિત્રનો અસંભવ હોઈ સઘળા ચારિત્રીઓમાં ભાવલિંગનું અસ્તિત્વ છે. ચારિત્રનો પરિણામ દ્રવ્યલિંગની અપેક્ષા રાખનારો નહિ હોવાથી અર્થાત્ ભાવલિંગમાં બધા ચારિત્રીઓ છે. કદાચિત્ રજોહરણ આદિ દ્રવ્યલિંગ હોય ખરું અને કદાચિત્ દ્રવ્યલિંગ મરૂદેવી આદિની માફક ન પણ હોય ખરું. (અર્થાત્ ભાંગાની અપેક્ષાએ ભાવલિંગ-દ્રવ્યલિંગ-સ્વલિંગરૂપ ત્રણ પ્રકારના લિંગમાં પણ આ ચારિત્રીઓ હોય છે.) ૦ મરૂદેવી આદિ કેટલાકને દ્રવ્યલિંગો હોતાં નથી. लेश्याद्वारमाह - पुलाकस्योत्तरास्तिस्त्रो लेश्याः, बकुशप्रतिसेवनाकुशीलयोष्षडपि, परिहारविशुद्धिस्थकषायकुशीलस्योत्तरास्तिस्रः, सूक्ष्मसम्परायस्थस्य तस्य निर्ग्रन्थस्नातकयोश्च केवला शुक्लालेश्या, अयोगस्य शैलेशीप्रतिपन्नस्य न काचिदपि भवति ॥ १८ ॥ पुलाकस्येति । लेश्याः पूर्वोक्ताः, उत्तरा इति, भावलेश्यापेक्षया तेज:पद्मशुक्ललेश्या - स्तिस्र इत्यर्थः । बकुशेति, षडपीति, तत्त्वार्थभाष्यानुसारेणेदम्, भगवत्यान्तु पुलाकस्ये

Loading...

Page Navigation
1 ... 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776