Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text ________________
૭૦૪
तत्त्वन्यायविभाकरे प्रभेदेन चेत्यर्थः, किमर्थमित्यत्राह सम्यग्ज्ञानाभिवृद्धय इति, श्रोतॄणां स्वस्य च सम्यग्ज्ञानस्य विवृद्ध्यर्थमित्यर्थः ॥ ___ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर-श्रीमद्विजयकमलसूरीश्वर
चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशटीकायां पुलाकादिनिरूपणंनाम तृतीयः किरणः॥
पूर्वषिकृतशास्त्राणां सारमादाय केवलम् । रचितेयं मया टीका मूलस्येव विभाव्यताम् ॥
તૃતીયો માર: સમાપ્ત समाप्तश्च व्याख्यायसहितस्तत्त्वन्यायविभाकरः ॥ इति शिवमस्तु ॥
સમ્યફરિત્રના નિરૂપણનો ઉપસંહાર ભાવાર્થ – “શાસ્ત્ર પ્રમાણે જિજ્ઞાસુઓને સ્વરૂપથી અને વિધાનથી સમ્યજ્ઞાનની અભિવૃદ્ધિ માટે સમ્યફચરણ કહેલ છે.”
વિવેચન – જિજ્ઞાસુઓને એટલે જૈનતત્ત્વજ્ઞાનના અભિલાષીઓને, યથાશાસ્ત્ર એટલે શાસ્ત્રમર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર, સમ્યફચરણ એટલે મુમુક્ષુઓથી આચરાય તે ચરણ, અથવા જેનાવડે ભવોદધિનો કિનારો પમાય છે, તે વ્રત-શ્રમણ ધર્માદિરૂપ ચારિત્રચરણ કહેવાય છે. સમ્યગુ એટલે મોક્ષની સિદ્ધિ પ્રત્યે અવિપરીત-અનુકૂળ ચારિત્ર કહેલું છે. કેવી રીતે કહેલું છે? આના જવાબમાં કહે છે કે- “સ્વરૂપથીવિધાનથી’, લક્ષણથી પ્રભેદથી કહેલું છે. શા માટે કહેલું છે? આના જવાબમાં કહે છે કે- “સમ્યજ્ઞાનની અભિવૃદ્ધિ માટે શ્રોતાઓને (વાચકોને) અને પોતાને સમ્યજ્ઞાનની અભિવૃદ્ધિ થાય, એ હેતુથી કહેલું છે.
ઇતિ તપાગચ્છનભોમણિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપજ્ઞ “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં પુલાકાદિ “નિરૂપણ' નામનું ત્રીજું કિરણ સમાપ્ત.
તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ | વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
ત્રીજા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત. “પ્રાચીન ઋષિઓએ રચેલ શાસ્ત્રોનો કેવળ સાર લઈને મૂળની માફક મેં રચેલી ટીકાને વાંચો-વિચારો.”
(વ્યાખ્યા સહિત તત્ત્વન્યાયવિભાકર સમાપ્ત)
ત્રીજો ભાગ સમાપ્ત
Loading... Page Navigation 1 ... 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776