Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 704
________________ द्वितीयो भाग / सूत्र - ३८, द्वितीयः किरणे ___ ६५७ “આનત-પ્રાણત' નામક બે કલ્પો આવે છે. તે બંને ઉપર સમશ્રેણિમાં સનસ્કુમાર-મહેન્દ્રકલ્પની માફક 'भा२९५-अयुत' नामक यो व्यवस्थित छ. साम पार ८५ो Aqu. अथ क्रमेण द्वादशकल्पेष्ववस्थितानां देवानां स्थितिमाह - तत्र सौधर्मदेवस्योत्कृष्टतो द्विसागरोपममायुः, ईशानस्य किञ्चिदधिकं द्विसागरोपमं सनत्कुमारस्य सप्तसागरोपमं माहेन्द्रस्य किञ्चिदधिकं तत्, अग्रिमाणाञ्च दशचतुर्दशसप्तदशाष्टदशैकोनविंशतिविंशत्येकविंशतिद्वाविंशतिसागरोपमाणि । जघन्यतस्सौधर्मस्य पल्योपमं, ईशानस्य किञ्चिदधिकं पस्योपमं, अग्रे तु यदधोऽधो देवानामुत्कृष्ट मायुरुपरितनदेवानां तज्जघन्यम् ॥ ३८ ॥ तत्रेति । तत्-सप्तसागरोपमं, अग्निमाणाञ्चेति, ब्रह्मलोकस्थस्य दशसागरोपमाणि, लान्तकस्थस्य चतुर्दशसागरोपमाणि, महाशुक्रस्थस्य सप्तदशसागरोपमाणि, सहस्रारस्थस्याष्टादशसागरोपमाणि, आनतस्थस्यैकोनविंशतिसागरोपमाणि, प्राणतस्थस्य विंशतिसागरोपमाणि, आरणस्थस्यैकविंशतिसागरोपमाणि, अच्युतस्थस्य द्वाविंशतिसागरोपमाणीति भावः । अथ जघन्यामेषां स्थितिमाह-जघन्यत इति, अग्रे विति, सनत्कुमारादीनामिति भावः शिष्टं स्फुटार्थम् ॥ હવે ક્રમથી બાર કલ્પોમાં અવસ્થિત દેવોની સ્થિતિ જણાવે છે. અવસ્થિત દેવોની સ્થિતિ ભાવાર્થ – “ત્યાં સૌધર્મદિવની ઉત્કૃષ્ટથી બે સાગરોપમના આયુષ્યની સ્થિતિ છે. ઇશાનનું કાંઈક અધિક બે સાગરોપમવાળું આયુષ્ય છે. સનસ્કુમારનું સાત સાગરોપમનું આયુષ્ય છે. માટેનું કાંઈક અધિક સાત સાગરોપમનું આયુષ્ય છે. આગળના દેવોનું ૧૦-૧૪-૧૭-૧૮-૧૯-૨૦-૨૧-૨૨ સાગરોપમના આયુષ્યો છે. જઘન્યથી સૌધર્મદિવનું એક પલ્યોપમનું અને ઈશાનનું કાંઈક અધિક પલ્યોપમનું આયુષ્ય છે. આગળ તો જે નીચે નીચેના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય, તે ઉપર ઉપરના દેવોનું જઘન્ય આયુષ્ય જાણવું.” વિવેચન – આગળના દેવોનું એટલે બ્રહ્મલોકસ્થ દેવનું દશ સાગરોપમનું, લાન્તકસ્થ દેવનું ચૌદ સાગરોપમનું, મહાશુક્રસ્થ દેવનું ૧૭ સાગરોપમનું, સહસ્ત્રાર દેવનું ૧૮ સાગરોપમનું, આનતસ્થ દેવનું ૧૯ સાગરોપમનું, પ્રાણતસ્થ દેવનું ૨૦ સાગરોપમનું, આરણાસ્થ દેવનું ૨૧ સાગરોપમનું અને અશ્રુતસ્થ દેવનું ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. બાકીનું બધું સ્પષ્ટ છે. अथाहमिन्द्राणां निवासस्थानमाह - ततश्चोपर्युपरि त्रयोविंशतिसागरोपमादेकैकाधिकसागरोपमाधिकोत्कृष्टायुष्काणां तदधो देवोत्कृष्टजघन्यायुष्काणां देवानां सुदर्शनसुप्रतिबद्धमनोरमसर्वभद्रविशाल

Loading...

Page Navigation
1 ... 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776