Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text ________________
द्वितीय भाग / सूत्र - ५१-५२-५३, द्वितीयः किरणे
६७१
૦ બારમી ભિક્ષુપ્રતિમામાં ચોવિહારા અક્રમ તપથી રહેવાનું છે : અને ગ્રામ આદિથી બહાર થોડો નમેલો, અથવા નદી આદિના દુષ્ટ તટ ઉપર રહેલો, એક પુદ્ગલગત દૃષ્ટિવાળો, નિર્નિમેષ નયનવાળો, ગુપ્ત સર્વ ઇન્દ્રિયવાળો, દેવે-તિર્યંચે કે મનુષ્યે કરેલ ઘો૨ ઉપદ્રવને સહન કરનારો અને બે ચરણોને જિનમુદ્રાથી વ્યવસ્થિત કરી કાયોત્સર્ગની અવસ્થામાં રહેલો થાય ! તે એકરાત્રિકી પ્રતિમા. તે રાત્રિ પછી અક્રમ કરાતો હોઈ ચાર રાત્રિ-દિવસના પ્રમાણવાળી બારમી ભિક્ષુપ્રતિમા થાય !
अथेन्द्रियनिरोधमाह
तत्तद्विषयेभ्यस्तत्तदिन्द्रियाणां विरमणरूपाः पञ्चेन्द्रियनिरोधाः ॥ ५२ ॥
तत्तद्विषयेभ्य इति । स्पर्शरसगन्धवर्णशब्दात्मकविषयेभ्य आनुकूल्येन प्रातिकूल्येन वा प्राप्तेभ्यस्तत्तदिन्द्रियाणां स्पर्शनरसनघ्राणचक्षु श्रोत्ररूपाणां विरमणमासक्तिवैधुर्यमित्यर्थः, इन्द्रियाणां पञ्चविधत्वात्तन्निरोधोऽपि पञ्चविध इत्याशयेनोक्तं पञ्चेति । अनियंत्रितानि हीन्द्रियाणि पदे पदे क्लेशमहासागर एव पातयन्तीत्यतस्तन्निरोधोऽवश्यङ्करणीय इति भावः ॥ ઇન્દ્રિયનિરોધનું નિરૂપણ
ભાવાર્થ – “તે તે વિષયોથી તે તે ઇન્દ્રિયોના વિરમણરૂપ પાંચ ઇન્દ્રિયનિરોધો કહેવાય છે.”
विवेशन - अनुडूणपशाखे } प्रतिनपाने प्राप्त स्पर्श-रस-गंध-वर्ण-शब्६३५ विषयोथी, ते ते ઇન્દ્રિયોના સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્રરૂપ પાંચ ઇન્દ્રિયોથી વિરમણ એટલે આસક્તિનો અભાવ. ઇન્દ્રિયો પાંચ પ્રકારની હોઈ તેનો નિરોધ પાંચ પ્રકારનો છે. ખરેખર, અનિયંત્રિત ઇન્દ્રિયો પગલે પગલે ક્લેશ(દુઃખ)સાગરમાં જ પાડે છે, માટે તેનો નિરોધ અવશ્ય કરવા લાયક છે એમ જાણવું.
प्रतिलेखनामाचष्टे -
आगमानुसारेण वस्त्रपात्रादीनां सम्यनिरीक्षणपूर्वकं प्रमार्जनं प्रतिलेखना ॥५३॥ आगमेति । लिख अक्षरविन्यास इत्यस्य प्रतिपूर्वकस्य भावे ल्युटि प्रतिलेखनेति प्रयोग:, उपसर्गमहिम्ना धात्वर्थभेदेन शास्त्रानुसारेण वस्त्रादीनां निरीक्षणमर्थः सा च सर्वक्रियामूलभूता, अनेकप्रकारापि सा दिनचर्योपयोग्युपकरणविषयाऽत्रोक्ता वस्त्रपात्रादीति पदेन । कालत्रयभाविनी चैषा, रात्रेश्चतुर्थप्रहरे, दिनस्य तृतीयप्रहरान्ते, उद्घाटपौरुष्याञ्चेति, तत्र प्रभाते उत्सर्गादिकरणानन्तरं प्रथमं वस्त्रविषया प्रतिलेखना, सापि मुखपोतिकारजोहरणनिषद्याद्वयचोलपट्टकल्पत्रिकसंस्तारकोत्तरपट्टरूपाणां दशानां भवति, दण्डकमपीति केचित् । अनुद्गत एव सूर्ये विधेया, तत्रोत्कटिकासनस्थो मुखपोतिकां प्रतिलिख्य प्रकाशदेशस्थो रजोहरणं प्रतिलिखति तत्र प्रभाते आन्तरीं सूत्रमयीं निषद्यामपराह्ने तु बाह्यामूर्णामयीं
Loading... Page Navigation 1 ... 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776