Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 739
________________ ६९२ तत्त्वन्यायविभाकरे .. अथ निर्ग्रन्थमाह - .. निर्गतमोहनीयमात्रकर्मा चारित्री निर्ग्रन्थः । स चोपशान्तमोहः क्षीणमोहश्चेति द्विविधः । संक्रमणोद्वर्तनादिकरणायोग्यतया व्यवस्थापितमोहनीयकर्मोपशान्तमोहः । क्षपितसर्वमोहनीयप्रकृतिको निर्ग्रन्थः क्षीणमोहः ॥१०॥ निर्गतेति । द्रव्यतो भावतश्च मिथ्यात्वादिमोहनीयकर्मभ्यो निर्गतश्चारित्री निर्ग्रन्थ इत्यर्थः । क्रोधादिभिरान्तग्रन्थैस्सर्वैरपि केचिद्विप्रमुक्ताः केचिच्च सहिता भवन्ति, ये सहितास्ते पुलाकबकुशकुशीला उक्ताः । यस्तु सर्वैविप्रमुक्तस्सोऽपि तेषामुपशमावस्थां क्षयावस्थाञ्चाभ्युपगम्य द्विविधो भवतीत्याशयेनाह स चेति-उपशान्तमोहनिर्ग्रन्थमाह-संक्रमणेति, यो विद्यमानानपि कषायानिगृह्णाति संक्रमणोद्वर्तनायोग्यं करोति, उदीयमानानेव प्रथमतो निरुणद्धि, स सतामपि कषायाणामसत्कल्पकरणात्सरागसंयतोऽपि उपशान्तकषायनिर्ग्रन्थो भवतीति भावः । क्षीणमोहनिर्ग्रन्थमाह क्षपितेति, यस्तु संज्वलनकषायादीनामुदयनिरोधोदयप्राप्तविफलीकरणाभ्यां क्षयकरणायोद्यतस्सन्नान्तरग्रन्थनिग्रहप्रधानो भवति स विशेषेणापुनर्भावेण रागस्य गतत्वाद्वीतरागः क्षीणमोहनिर्ग्रन्थ उच्यत इति भावः ॥ . નિગ્રંથનું નિરૂપણ ભાવાર્થ – “જેની પાસેથી માત્ર મોહનીયકર્મ નીકળી ગયું છે, એવો ચારિત્રી નિગ્રંથ. વળી તે ઉપશાન્તમોહ અને ક્ષીણમોહના ભેદથી બે પ્રકારનો છે. સંક્રમણ-ઉદ્વર્તન આદિ કરણને અયોગ્યપણાએ વ્યવસ્થાપિત કર્મવાળો “ઉપશાન્તમોહ' કહેવાય છે. ખપાવેલ સઘળી મોહનીયકર્મની પ્રકૃતિવાળો 'क्षीमोनिथ उपाय छे." વિવેચન – દ્રવ્યથી અને ભાવથી મિથ્યાત્વ આદિ મોહનીયકર્મોમાંથી નીકળેલો ચારિત્રી નિગ્રંથ કહેવાય છે. આંતરિક ગ્રંથ(ગાંઠ)રૂપ સઘળા ક્રોધ વગેરેથી પણ કેટલાક સાધુઓ વિપ્રમુક્ત હોય છે, કેટલાક સાધુઓ સહિત હોય છે. જેઓ સહિત છે. તેઓ પુલાક-બકુશકુશીલીરૂપે કહેવાયેલા છે. જે સાધુ સઘળા ક્રોધ આદિથી રહિત છે, તે પણ તે ક્રોધ આદિની ઉપશમ અવસ્થાને અને ક્ષય અવસ્થાને સ્વીકારી બે પ્રકારના છે. ૦ ઉપશાન્તમોહનિર્ગથ-જે વિદ્યમાન પણ કષાયોનો નિગ્રહ કરે છે, સંક્રમણ-ઉદ્વર્તનને અયોગ્ય કરે છે અને પહેલેથી ઉદય પામતા કષાયોનો નિરોધ કરે છે, તે વિદ્યમાન પણ કષાયોને અસત્ જેવા કરવાથી સરાગસંયત પણ ઉપશાન્તકષાય નિર્ગથ થાય છે. ૦ ક્ષણમોહનિગ્રંથ-જે સંજવલન કષાય આદિના ઉદયના નિરોધથી અને ઉદયપ્રાપ્તને નિષ્ફળ કરવાથી ક્ષય કરવામાં ઉદ્યમશીલ હોતો અંતરગ્રંથના નિગ્રહની પ્રધાનતાવાળો થાય છે. તે વિશેષથી એટલે અપુનર્ભાવથી (ફરીથી પેદા ન થાય એવી રીતે) રાગ ગયેલો હોવાથી વીતરાગ “ક્ષીણમોહનિગ્રંથ' કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776