Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीय भाग / सूत्र - १२ - १३, तृतीय: किरणे
अथ स्नातकमादर्शयति
निरस्तघातिकर्मचतुष्टयस्स्नातकः । स सयोग्ययोगिभेदेन द्विविधः । मनोवाक्कायव्यापारवान् स्नातकस्सयोगी । सर्वथा समुच्छिन्नयोगव्यापारवान् स्नातकोऽयोगी ॥ १२ ॥
-
६९५
निरस्तेति । क्षालितसकलघातिकर्ममलत्वात्स्नात इव स्नातस्स एव स्नातक इत्यर्थः, स्नाकत्वञ्च क्षपकश्रेणीत एव लभ्यते । अस्यापि द्वैविध्यमाह स इति, सयोगिनमाह मन इति योगो वीर्यं शक्तिरुत्साहः पराक्रम इति पर्यायाः, स च मनोवाक्कायलक्षणकरभेदात्तिस्रः संज्ञा लभते मनोयोगो वाग्योगः काययोगश्चेति, ईदृशयोगत्रयविशिष्टस्स्नातकस्सयोगीत्युच्यते मनःपर्यायज्ञानिप्रभृतिभिर्मनसा पृष्टस्य देशनाय मनोयोगस्य, धर्मदेशनादौ वाग्योगस्य, निमेषोन्मेष - चंक्रमणादौ काययोगस्यावश्यकत्वादिति भावः, अयोगिनमाह सर्वथेति, सर्वथायोगनिरोधोत्तरं शैलेश्यवस्थावानित्यर्थः । योगनिरोधश्शैलेशीकरणञ्च पूर्वमेवोपदर्शितम् ॥
I
સ્નાતકચારિત્રીનું વર્ણન
ભાવાર્થ – “ચાર ઘાતિકર્મોનો ક્ષય કરનાર ‘સ્નાતક’ કહેવાય છે. તે સયોગી-અયોગીના ભેદથી બે પ્રકારનો છે. મન-વચન-કાયાના વ્યાપારવાળો સ્નાતક ‘સયોગી,’ સર્વથા સમુચ્છિન્ન યોગવ્યાપારવાળો
'योगी' उहेवाय छे. "
વિવેચન – સકળ ઘાતિકર્મમેલને ધોનાર હોવાથી સ્નાનવાળાની માફક સ્વચ્છ, તે જ ‘સ્નાતક. કહેવાય છે. વળી સ્નાતકપણું ક્ષપકશ્રેણીથી જ મેળવાય છે.
० योगना पर्यायो-वीर्य, शक्ति, उत्साह, पराम्भ छे : खने ते योग भन-वयन-डाय३ राना ભેદથી ત્રણ સંજ્ઞાઓને પામે છે. જેમ કે-મનોયોગ, વચનયોગ અને કાયયોગ. આવા ત્રણ યોગથી વિશિષ્ટ સ્નાતક ‘સયોગી’ કહેવાય છે. કેમ કે-મનઃપર્યાયજ્ઞાની-અવધિજ્ઞાની વગેરે મનથી પૂછેલાને જવાબ આપવામાં મનોયોગની, ધર્મદેશના આદિમાં વચનયોગની અને નિમેષ-ઉન્મેષ-વિહાર આદિમાં કાયયોગની આવશ્યકતા છે.
૦ સર્વથા યોગનિરોધ પછી શૈલેશી અવસ્થાવાળો કહેવાય છે ઃ અને યોગનિરોધ શૈલેશીકરણ પહેલાં हर्शावेस छे.
अथ स्वरूपतोऽभिहितानामेषां चारित्रिणामनुयोगद्वारैस्साधनायाह
-
संयमश्रुतप्रतिसेवनातीर्थलिङ्गलेश्योपपातस्थानैर्विचार्या एते । पुलाकबकुशप्रतिसेवनाकुशीलास्सामायिकसंयमे छेदोपस्थाप्ये च वर्त्तन्ते । कषायकुशीलाः परिहारविशुद्धौ सूक्ष्मसम्पराये च । निर्ग्रन्थाः स्नातकाश्च यथाख्यात एव ॥ १३ ॥