________________
द्वितीयो भाग / सूत्र - ३८, द्वितीयः किरणे
___ ६५७ “આનત-પ્રાણત' નામક બે કલ્પો આવે છે. તે બંને ઉપર સમશ્રેણિમાં સનસ્કુમાર-મહેન્દ્રકલ્પની માફક 'भा२९५-अयुत' नामक यो व्यवस्थित छ. साम पार ८५ो Aqu.
अथ क्रमेण द्वादशकल्पेष्ववस्थितानां देवानां स्थितिमाह -
तत्र सौधर्मदेवस्योत्कृष्टतो द्विसागरोपममायुः, ईशानस्य किञ्चिदधिकं द्विसागरोपमं सनत्कुमारस्य सप्तसागरोपमं माहेन्द्रस्य किञ्चिदधिकं तत्, अग्रिमाणाञ्च दशचतुर्दशसप्तदशाष्टदशैकोनविंशतिविंशत्येकविंशतिद्वाविंशतिसागरोपमाणि । जघन्यतस्सौधर्मस्य पल्योपमं, ईशानस्य किञ्चिदधिकं पस्योपमं, अग्रे तु यदधोऽधो देवानामुत्कृष्ट मायुरुपरितनदेवानां तज्जघन्यम् ॥ ३८ ॥
तत्रेति । तत्-सप्तसागरोपमं, अग्निमाणाञ्चेति, ब्रह्मलोकस्थस्य दशसागरोपमाणि, लान्तकस्थस्य चतुर्दशसागरोपमाणि, महाशुक्रस्थस्य सप्तदशसागरोपमाणि, सहस्रारस्थस्याष्टादशसागरोपमाणि, आनतस्थस्यैकोनविंशतिसागरोपमाणि, प्राणतस्थस्य विंशतिसागरोपमाणि, आरणस्थस्यैकविंशतिसागरोपमाणि, अच्युतस्थस्य द्वाविंशतिसागरोपमाणीति भावः । अथ जघन्यामेषां स्थितिमाह-जघन्यत इति, अग्रे विति, सनत्कुमारादीनामिति भावः शिष्टं स्फुटार्थम् ॥ હવે ક્રમથી બાર કલ્પોમાં અવસ્થિત દેવોની સ્થિતિ જણાવે છે.
અવસ્થિત દેવોની સ્થિતિ ભાવાર્થ – “ત્યાં સૌધર્મદિવની ઉત્કૃષ્ટથી બે સાગરોપમના આયુષ્યની સ્થિતિ છે. ઇશાનનું કાંઈક અધિક બે સાગરોપમવાળું આયુષ્ય છે. સનસ્કુમારનું સાત સાગરોપમનું આયુષ્ય છે. માટેનું કાંઈક અધિક સાત સાગરોપમનું આયુષ્ય છે. આગળના દેવોનું ૧૦-૧૪-૧૭-૧૮-૧૯-૨૦-૨૧-૨૨ સાગરોપમના આયુષ્યો છે. જઘન્યથી સૌધર્મદિવનું એક પલ્યોપમનું અને ઈશાનનું કાંઈક અધિક પલ્યોપમનું આયુષ્ય છે. આગળ તો જે નીચે નીચેના દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય, તે ઉપર ઉપરના દેવોનું જઘન્ય આયુષ્ય જાણવું.”
વિવેચન – આગળના દેવોનું એટલે બ્રહ્મલોકસ્થ દેવનું દશ સાગરોપમનું, લાન્તકસ્થ દેવનું ચૌદ સાગરોપમનું, મહાશુક્રસ્થ દેવનું ૧૭ સાગરોપમનું, સહસ્ત્રાર દેવનું ૧૮ સાગરોપમનું, આનતસ્થ દેવનું ૧૯ સાગરોપમનું, પ્રાણતસ્થ દેવનું ૨૦ સાગરોપમનું, આરણાસ્થ દેવનું ૨૧ સાગરોપમનું અને અશ્રુતસ્થ દેવનું ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. બાકીનું બધું સ્પષ્ટ છે.
अथाहमिन्द्राणां निवासस्थानमाह -
ततश्चोपर्युपरि त्रयोविंशतिसागरोपमादेकैकाधिकसागरोपमाधिकोत्कृष्टायुष्काणां तदधो देवोत्कृष्टजघन्यायुष्काणां देवानां सुदर्शनसुप्रतिबद्धमनोरमसर्वभद्रविशाल