Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
૦ આ બોધિદુર્લભ ભાવનાને ભાવનારને સમ્યગ્દર્શન આદિમાં પ્રમાદ ન થાય ! આવું ઉત્તમ ફળ थाय छे.
अथान्तिमां धर्मस्वाख्यातभावनामाचष्टे -
सम्यग्दर्शनमूलः पञ्चमहाव्रतसाधनों गुप्त्यादिविशुद्धिव्यवस्थानः संसारपारकरो धर्मः परमर्षिणाऽर्हता व्याख्यातः स्वयमप्यनुष्ठितश्चेत्येवं चिंतनं धर्मस्वाख्यातभावना । अस्याश्च धर्मे श्रद्धा गौरवं तदनुष्ठानासक्तिश्च जायत इति ॥ ४७॥
सम्यगिति । सम्यग्दर्शनमेव मूलं यस्य धर्मस्य स इत्यर्थः, पञ्चेति, पञ्चमहाव्रतानि साधनं यस्येत्यर्थः, गुप्त्यादीति, गुप्त्यादिपरिपालनमेव यस्य स्वरूपावस्थानं स इत्यर्थः, एवम्भूत एव धर्मः संसारनिस्तारक इत्याह संसारपारकर इति । स च भगवतार्हतैवामोधवचनेन व्याख्यात इत्याह परमषिणेति, न केवलं व्याख्यात एवापि तु स्वयमप्यनुष्ठित इत्याह स्वयमपीति, एवं विचिन्तयतः किं भवेदित्यत्राहास्याश्चेति, एवं विचारणाया इत्यर्थः । इति शब्दो भावनासमाप्तिद्योतकः ॥
ધર્મસ્વાખ્યાત ભાવના ભાવાર્થ – “સમ્યગ્દર્શનરૂપી મૂલવાળો, પંચમહાવ્રતરૂપી સાધનવાળો, ગુપ્તિ આદિની વિશુદ્ધિની વ્યવસ્થાવાળો અને સંસારથી પાર કરનારો, પરમ ઋષિ શ્રી અરિહંત ભગવંતે કહેલો ધર્મ પોતે પણ કરેલો ધર્મ છે, આવું ચિંતન, એ “ધર્મસ્યાખ્યાત ભાવના' કહેવાય છે. આ ભાવનાથી ધર્મમાં શ્રદ્ધા, ગૌરવ (बहुमान) मने धर्मना मनुहानमा २स पहा थाय छे."
વિવેચન – સમ્યગ્દર્શન જ મૂલ જે ધર્મનું છે તે ધર્મ, જે ધર્મનું સાધન પાંચ મહાવ્રતો છે તે ધર્મ અને જે ધર્મનું સ્વરૂપ ગુપ્તિ આદિ પરિપાલન છે તે ધર્મ, આવો જ ધર્મ સંસારનિસ્તારક થાય છે. વળી તે ધર્મ અમોઘ વચનવાળા શ્રી અરિહંત ભગવંતે જ પ્રરૂપેલો છે. તેઓશ્રીએ ફક્ત કહેલો જ નથી, પરંતુ પોતે પણ આચરેલો છે. આ પ્રમાણે ભાવના ભાવનારને ધર્મમાં શ્રદ્ધા, બહુમાન અને ધર્મને કરવામાં પ્રીતિ-રસ પેદા થાય છે. અહીં ઇતિ શબ્દ ભાવનાના પ્રકરણની સમાપ્તિદ્યોતક છે.
सम्प्रति भिक्षुप्रतिमामाह -
विशिष्टतपोऽभिग्रहो भिक्षुप्रतिमा, सा द्वादशविधा, आमासं विशिष्ठस्थानावस्थितदात्रविच्छिन्नसकृत्प्रदत्तानपानपरिग्रहा एकमासिकी प्रतिमा । एवं द्विमासादि यावत्सप्तमासं विशिष्टस्थानावस्थितव्यक्त्या क्रमेण द्वित्रिचतुःपञ्चषट्सप्तवारं प्रदत्तानपानपरिग्रहणरूपाः षट् प्रतिमा भाव्याः ॥ ४८ ॥