Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 686
________________ द्वितीयो भाग / सूत्र - २९, द्वितीयः किरणे ६३९ ૦ ભદ્રશાલ-નંદન-સૌમનસ-પાંડુકરૂપ ચાર વનોથી પરિવૃત્ત મેરુપર્વત છે. ત્યાં મૂલમાં ભૂમિમાં વલયના આકારવાળું ભદ્રશાલ વન વ્યવસ્થિત છે. તે ભદ્રશાલ વનની ભૂમિથી પાંચસો જોજન ચઢ્યા બાદ ઉપર પ્રથમ મેખલામાં પાંચસો જોજન પ્રમાણ વિસ્તૃત નંદન નામે બીજું વન છે. ૦ તે નંદનવનથી ૬૨૫00 યોજન ઉપર જઈએ ત્યારે ૫00 યોજનની પહોળાઈવાળું બીજી મેખલામાં સૌમનસ નામે ત્રીજું વન છે. ૦ તેનાથી પણ ઉપર ૩૬000 યોજન ચઢ્યા બાદ ૪૯૪ યોજનાના વિસ્તારવાળું મેરુના શિરોભાગમાં ચોથું પાંડકવન છે. ૦ આ મેરુપર્વત સુવર્ણમય છે. એટલે ખરેખર, આ કનકાચલમાં ત્રણ કાંડો છે. (૧) મૂલથી હજાર જોજન પ્રમાણવાળો શુદ્ધ પૃથિવીકૃત્તિકા, પાષાણ-વજ-કાંકરામય પહેલો કાંડ છે. (૨) સમભૂલથી F3000 योनअमावाणो २४त ६टि२त्न-रत्न सुपएमय जी is छ. (3) तनाथ. 36000 યોજન સુધીનો જંબૂના લાલ સુવર્ણની પ્રચુરતાવાળો ત્રીજો કાંડ છે. ૦ તથાચ સુવર્ણની પ્રચુરતા હોવાથી કાંચનમય મેરુપર્વત છે. ૦ સોનાની થાળી જેવો ગોળ આકારવાળો મેરુ છે. एवंविधे जम्बूद्वीपे षड्भिः कुलपर्वतैर्विभक्तानि सप्त क्षेत्राणि सन्तीत्याह - जम्बूद्वीपे चोत्तरोत्तरक्रमेणोत्तरदिग्वर्तीनि क्षेत्रव्यवच्छेदकहिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिवर्षधरपर्वतालङ्कतानि भरतहैमवतहरिविदेहरम्यकहैरण्यवतैरावतनामभाञ्जि सप्त क्षेत्राणि । एवमेव धातकीखण्डे पुष्करार्धे च द्विगुणानि क्षेत्राणि ॥ २९ ॥ जम्बूद्वीपे चेति । कानि तानि क्षेत्राणीत्यत्राह भरतेति, यत्र भरतो नाम देवो महर्द्धिको महाद्युतिको महायशाः पल्योपमस्थितिकः परिवसति तत्क्षेत्रं भरतं, क्षुद्रहिमवतो महाहिमवतश्चापान्तरालं क्षेत्रं हैमवतं, तत्रत्ययुग्मिमनुष्याणामुपवेशनाद्युपभोगे हेममयाः शिलापट्टका उपयुज्यन्त इति हैमवतं, हेम्नो नित्यसम्बन्धाद्वा हैमवतं, हैमवतनामकमहर्द्धिकपल्योपमस्थितिकदेवयोगाद्वा हैमवतं, हरिः सूर्यश्चन्द्रश्च यत्र केचन मनुष्या सूर्य इवारुणावभासाः केचन चन्द्र इव श्वेता निवसन्ति तादृशं क्षेत्रं हरयः क्षेत्रवाची हरिशब्दो नित्यं बहुवचनान्तः, विशिष्टशरीरवत्पुरुषसम्बन्धात् महाविदेहनामदेवसम्बन्धाद्वा विदेहं देवकुरूत्तरकुरुषु मनुष्याणां त्रिगव्यूतोछ्रायत्वात्, रम्यकं, रम्यते क्रीड्यते नानाकल्पद्रुमैः स्वर्णमणिखचितैश्च तैस्तैः प्रदेशै १. क्षुद्रहिमवतो दक्षिणस्यां । दाक्षिणात्यलवणसमुद्रस्योत्तरस्यां पौरस्य लवणसमुद्रस्य पश्चिमायां प्राश्चात्यलवणसमुद्रस्य पूर्वस्यां दिशि भरतनामा वर्षों वर्त्तते । चक्रवर्त्तिनाऽखण्डितातपत्रेण सल्लक्षणेन सुन्दराङ्गेण विनीता राजधानी प्रभूतेन भरतेन शासितत्वाद्भरतनामाऽस्य वर्षस्य ॥

Loading...

Page Navigation
1 ... 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776