Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१०१
द्वितीयो भाग / सूत्र - ३२, द्वितीय किरणे परप्रतिबोधनसमर्थमतश्रुतज्ञानमपि तद्घटकत्वेन परप्रतिबोधकत्वान्नमूकम्, मतिज्ञानस्येदृशकारणेन केनाप्यघटकत्वेन परप्रतिबोधनासमर्थत्वान्मूकम् । न च करादिचेष्टा मतिजनिकाः परप्रतिबोधनसमर्थाः सन्तीति मतिज्ञानस्य कथं मूकत्वमिति वाच्यम्, करादि चेष्टानां मतिज्ञानं प्रत्यसाधारणकारणत्वाभावात् करवक्त्रसंयोगादिचेष्टादर्शनतस्तद्विषयावग्रहादिवद्भोक्तुमिच्छ त्ययमित्यादिश्रुतानुसारि-विकल्पात्मकश्रुतज्ञानस्यापि जायमानत्वात् । तत्त्वतः करादि चेष्टानां मतिज्ञानं प्रति कारणत्वाभावेन तासां तत्रानन्तर्भावात् । यद्वा पुस्तकादिन्यस्ताचारदिग्रन्थाक्षरं गुरुजनोदीरितदेशनाशब्दरूपञ्च द्रव्यश्रुतं, मोक्षासाधारणकारणक्षायिकज्ञानदर्शनचारित्रलक्षणवस्तुकलापस्य हेतुत्वात् तद्द्वारेण श्रुतज्ञानमपि परप्रबोधकं, करादिचेष्टाया मतिज्ञानकारणत्वेऽपि न विशिष्टपरप्रबोधकत्वमतस्तद्द्वारा मतिज्ञानमपि न तथा,एवं करादि चेष्टानां मतिज्ञान हेतुत्वेऽपि कथञ्चित्परप्रबोधकत्वेऽपि च न तद्द्वारा मतिज्ञानं परप्रबोधकं, द्रव्यमतित्वस्य क्वाप्यप्रसिद्धत्वेन तासां तत्रानन्तर्गतत्वादिति । विशेषस्तु विशेषावश्यकादौ द्रष्टव्यः ॥
તો તે શ્રુતજ્ઞાન શું છે? આના જવાબમાં કહે છે કે
ભાવાર્થ – “મતિજ્ઞાનની અપેક્ષાવાળો, વાચ્ચ-વાચકભાવનાપુરસ્કારથી શબ્દસંપ્પષ્ટ અર્થગ્રહણવિશેષ, એ “શ્રુતજ્ઞાન' કહેવાય છે. તે શ્રુતજ્ઞાનને અનુકૂળ ઉપયોગ પણ શ્રુત કહેવાય છે.”
વિવેચન – મતિજ્ઞાનની અપેક્ષાવાળો હોય છતે વાચ્ય-વાચકભાવપૂર્વક શબ્દસંસ્કૃષ્ટ અર્થગ્રહણપણું, એ શ્રુતજ્ઞાનનું લક્ષણ છે.
૦ ઇહા આદિમાં, શબ્દસંસ્કૃષ્ટ અર્થગ્રહણરૂપ હોઈ, અવગ્રહરૂપ મતિજ્ઞાનની અપેક્ષાવાળા હોઈ, શ્રુતલક્ષણની અતિવ્યાપ્તિના વારણ માટે “વાચ્ય-વાચકભાવ પુરસ્કારપૂર્વક એમ કહેલ છે.
૦ ‘મતિજ્ઞાનાપેક્ષ' – આવા પદથી ધારણારૂપી મતિજ્ઞાન લેવાનું છે, કેમ કે-શ્રુત પ્રત્યે ધારણા હેતુ છે. તથાચ ઈહા આદિમાં અતિવ્યાપ્તિ નથી-એમ જો કહો, તો સ્મૃતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે તે કહેવું છે એમ જાણવું
શંકા – એકેન્દ્રિયોમાં દ્રવ્યશ્રુતનો અભાવ છતાં પણ ભાવૠત છે, કેમ કે-લાયોપથમિક છે. તો પછી લક્ષણની અવ્યાપ્તિ છે, કેમ કે ત્યાં વાચ્યવાચકભાવપૂર્વક શબ્દસંસ્કૃષ્ટ અર્થગ્રહણરૂપપણાનો અભાવ છે જ ને?
સમાધાન – વિશિષ્ટ શ્રુતજ્ઞાનનું લક્ષણપણું હોઈ અવ્યાપ્તિ નથી. અથવા મતિજ્ઞાનાપેક્ષ વાચ્યવાચકભાવપૂર્વક શબ્દસંસ્કૃષ્ટ અર્થગ્રહણવૃત્તિ જ્ઞાનત્વવ્યાપ્ય જાતિ(શ્રુતજ્ઞાનત્વ) મત્વ જ લક્ષણનો અર્થ છે. તાદેશ જાતિ શ્રુતજ્ઞાનત્વ છે અને તે શ્રુતજ્ઞાનત્વ જાતિ સઘળા શ્રુતજ્ઞાનમાં વર્તે છે, એટલે ક્યાંય પણ અવ્યાપ્તિ નથી.
શંકા – શ્રુતનો ઉપયોગ મતિના ઉપયોગથી જુદો નથી. મતિના ઉપયોગથી જ શ્રુતજન્ય કાર્યની ઉત્પત્તિ હોયે છતે, તે મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાનની પૃથપણાની કલ્પના વ્યર્થ કેમ નહીં?