Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ४३, चतुर्थः किरणे
१९९ વિવેચન – સાધ્યધર્મરૂપ વહ્નિ આદિનો, તે સાધ્યધર્મના ધર્મી પર્વત આદિમાં જે વચનથી ઉપસંહાર, તે વચન પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ-ઉપનયના અર્થો, જેના વડે ઉપસંહત કરાય, તે નિગમન. ત્યાં દષ્ટાન્તને કહે છે કે “તમાહિતિ ા તેથી =વદ્ધિ વ્યાપ્યધૂમવાન હોવાથી તથા એટલે પર્વત વદ્વિવાળો છે.
૦ આ નાન્તરીયકત્વ-અવિનાભાવના પ્રતિપાદન કરનારા વાક્યના એકદેશરૂપ પાંચ અવયવો પ્રદર્શિત કરેલ છે. આ પ્રમાણે સંતુનિરૂપણ વ્યાપ્તિવિશિષ્ટ હેતુ નિરૂપણ પૂર્ણ થાય છે.
ઇતિ તપાગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામની વ્યાખ્યામાં-ટીકામાં “સહેતુ નિરૂપણ' નામનું ચોથું કિરણ સમાપ્ત થયેલ છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
ચોથા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.