Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तृतीयो भाग / सूत्र - १९, प्रथमः किरणे
५६३ અને તે હંમેશાં ગુરુની પાસે વ્યવસ્થિત રહેલા) સદ્ અનુષ્ઠાનરૂપ સમાધિનું પાલન કરનારવડે નિર્વાહ યોગ્ય બને છે. તેથી હંમેશાં ગુરુકુલવાસ અનુસરવો.)
૦ ક્ષમાથી ક્રોધને હણો ! ક્રોધને હણનારો માર્દવને ધારણ કરે ! મદના સ્થાનનો ત્યાગ કરનારો આર્જવની ભાવના કરે ! ભાવદોષ(લાભ)ના વર્જનથી નિગૂઢ દોષવાળી માયાને આર્જવથી દૂર કરી લોભાભાવ(સંતોષ)ના આશ્રયથી શૌચનું આચરણ કરે ! લોભરૂપી અશૌચને અલોભરૂપી શૌચથી સાફ કરી વિશુદ્ધ આત્મા સત્યનું કથન કરે ! સત્યવાદી સત્તર પ્રકારના સંયમને આચરે ! સંયત આત્મા બાકીની મનની શુદ્ધિ માટે તપ કરે ! તેથી મન-વચન-કાયામાં અને ધર્મના ઉપકરણોમાં સ્પૃહાનો અભાવ હોવાથી નિર્મમતા નામક અકિંચન્યની ભાવના કરે ! સાચું આકિંચન્ય હોય છતે પરિપૂર્ણ બ્રહ્મચર્ય થાય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વનું કારણપણું છે અને ઉત્તર ઉત્તરનું કાર્યપણે ભાવવું.
अथ चरणमूलभेदं तृतीयं संयममाह -
सनियमं शरीरवाङ्मनोनिग्रहः संयमः । स च सप्तदशविधः, पृथिव्यप्तेजोवायुवनस्पतिकायद्वित्रिचतुः पञ्चेन्द्रियप्रेक्ष्योपेक्ष्यापहृत्यप्रमृज्यकायवाङ्मनउपकरणસંયમમેવાન્ ?? ||
सनियममिति । क्रियाविशेषणमिदम्, शरीरवाङ्मनसां प्रवचनोक्तेन एवमेवगन्तव्यं स्थातव्यं चिन्तयितव्यं भाषितव्यमिति नियमानुगुणं निग्रहः स्वाभाविकप्रवृत्तिनिरोधः संयम इत्यर्थः । तस्य प्रभेदमाह स चेति, संयमश्चेत्यर्थः, सप्तदशविधत्वं दर्शयति पृथिवीति, वनस्पत्यन्तं द्वन्द्वं विधाय कायपदेन बहुव्रीहिः, तथा द्वयादिपञ्चान्तं द्वन्द्वं विधायेन्द्रियपदेन बहुव्रीहिस्ततः सर्वेषामुपकरणान्तानां द्वन्द्वं कृत्वा संयमपदेन तत्पुरुषः, तथा च पृथिवीकायसंयमोऽप्कायसंयम इत्यादिरों लभ्यते, ये जीवाः पृथिव्यादिकायाः द्वीन्द्रियादयश्च तेषां संयम इत्यर्थः ॥ હવે ચરણના મૂલભેદરૂપ ત્રીજા સંયમને કહે છે.
સંયમનું સ્વરૂપ ભાવાર્થ – “નિયમપૂર્વક મન-વચન-કાયાનો નિગ્રહ, એ “સંયમ કહેવાય છે ? અને તે સંયમ, પૃથિવીકાયસંયમ, અકાયસંયમ, તેજસ્કાયસંયમ, વાયુકાયસંયમ, વનસ્પતિકાયસંયમ, લીન્દ્રિયસંયમ, ત્રીન્દ્રિયસંયમ, ચતુરિન્દ્રિયસમય, પંચેન્દ્રિયસંયમ, પ્રેશ્યસંયમ, ઉપેક્ષ્મસંયમ, અપહૃત્યસંયમ, પ્રમૂજ્યસંયમ, કાયસંયમ, વચનસંયમ, મનઃસંયમ અને ઉપકરણસંયમના ભેદથી સત્તર પ્રકારનો છે.”
વિવેચન – “નિયમિતિ' આ ક્રિયાવિશેષણ છે. મન-વચન-કાયાનો શાસકથિત વિધિદ્વારા અર્થાત્ આ પ્રમાણે જ ચાલવું, બોલવું, ઉભા રહેવું, વિચારવું વગેરે નિયમને અનુકૂળ નિગ્રહ એટલે સ્વાભાવિક