Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ५-६, द्वितीयः किरणे
६०३ बाह्येति । बाह्येषु शय्याऽऽसनवस्त्रौघोपधिषु प्रतिदिवसमिमे रजसा विपरिणम्यमानास्सर्वप्रकारेण स्वां सन्निवेशावस्थां विहाय विशरारुतां प्रतिपद्यन्ते, आभ्यन्तरं शरीरद्रव्यं जीवप्रदेशैर्व्याप्तत्वात्, इदमपि जन्मनः प्रभृति पूर्वपूर्वावस्थां जहदुत्तरोत्तरावस्थामास्कन्दत्प्रतिक्षणमन्यान्यरूपेण च भवज्जराजर्जिताशेषावयवं पुद्गलजालविरचनमात्रं पर्यन्ते परित्यक्त सन्निवेशविशेष विशीर्यते, निरीक्ष्यते हि भवे यत्प्रातरस्ति न तन्मध्याह्ने यच्च मध्याह्ने न तनिशीथिन्यामत एव वृद्धास्सचेतनमचेतनमप्यशेषमुशन्त्युत्पादानित्यधर्मकमिति विचारोऽनित्यभावनेत्यर्थः, ईदृशभावनाफलमाविष्करोति अनयेति-अनित्यभावनयेत्यर्थः एषामिति, प्राणप्रियाणामपि शरीरशय्यासनवस्त्रादीनां संयोगे आत्मना सम्बन्धे सति आसक्तिरभिष्वङ्गः, विप्रयोगे-वियोगे सति दुःखमपि शारीरं मानसं वा पुरुषस्य न स्यान्न भवेदेव तृष्णाविनाशेन निर्ममत्वादिति भावः ॥
અનિત્યભાવનાનું વર્ણન भावार्थ - "पाय-मात्यंतर समस्त पार्थोभा भनित्यत्वनु यिंतन, भे भनित्यभावना.' मा ભાવનાથી, આ પદાર્થોના સંયોગમાં આસક્તિ અને વિયોગમાં દુઃખ પણ પુરુષને ન થાય.”
વિવેચન – બાહ્ય એટલે શય્યા, આસન, વસ્ત્ર ઔધિક (જે સર્વદા ધારણ કરવામાં આવે તે ઉપધિ) ઔપગ્રહિક (જે કારણ પ્રસંગે સંયમના નિર્વાહ માટે ગ્રહણ કરાય તે ઉપધિ) વગેરેમાં હંમેશાં રજ (ધૂળ-મેલ) આદિથી વિપરિણામ થવાથી, આ પદાર્થો સર્વ પ્રકારે પોતાની આકારરૂપ અવસ્થાને છોડી વિનશ્વરતાને પામે છે. આત્યંતર, એ શરીરરૂપી દ્રવ્ય છે, કેમ કે-જીવના પ્રદેશોથી વ્યાપ્ત છે. આ શરીર પણ જન્મથી માંડી જુની જુની અવસ્થાને છોડતું, ક્ષણે ક્ષણે જુદા જુદા રૂપે થતું, જરાથી જર્જરિત સઘળા અવયવવાળું, પુદગલજાલ માત્ર રચનાવાળું અને રચનાવિશેષને છોડનાર વિશીર્ણ થાય છે. ખરેખર, દેખાય છે કેસંસારમાં જે સવારમાં હોય છે, તે બપોરના હોતું નથી અને જે બપોરના હોય છે, તે રાત્રિમાં નથી દેખાતું. એથી જ વૃદ્ધપુરુષો “સચેતન-અચેતન પણ સમસ્ત વસ્તુને ઉત્પત્તિ-વિનાશ ધર્મવાળી માને છે.” આવો વિચાર, એ “અનિત્યભાવના'-એમ રહસ્ય છે. આવી ભાવનાનું ફળ પ્રગટ કરે છે કે-આ અનિત્યભાવનાથી આ પ્રાણપ્યારા પણ શરીર-શયા-વસ્ત્ર આદિના સંયોગમાં આત્માની સાથે સંબંધ થવા છતાં, આસક્તિ (લીનભાવ) તથા વિયોગ હોયે છતે શારીરિક કે માનસિક દુઃખ પણ ભાવનાવાળા પુરુષને ન જ થાય ! કેમ કે-તૃષ્ણાનો વિનાશ થવાથી મમત્વનો અભાવ થાય છે.
अशरणभावनामाह -
जन्मजरामरणादिजन्यदुःखपरिवेष्टितस्य जन्तोस्संसारे क्वापि अर्हच्छासनातिरिक्तं किमपि शरणं न विद्यते इति भावनाऽशरणभावना । एवं भावयतस्सांसारिकेषु भावेषु वैराग्यं समुत्पद्येत ॥६॥