Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६१८
तत्त्वन्यायविभाकरे
(આગ્નેયીદિશાની અપેક્ષાએ એની આદિમાં રુચક છે. એ રુચકથી નીકળે છે. એની આદિમાં એક પ્રદેશ છે. એ એક પ્રદેશના વિસ્તારવાળી છે. તે ઉત્તરોત્તર વૃદ્ધિથી રહિત છે. લોકને આશ્રી તે અસંખ્ય પ્રદેશવાળી છે, જ્યારે અલોકને આશ્રી એ આદિઅનંત પ્રદેશવાળી છે. લોકને આશ્રી તે આદિ-અંતથી યુક્ત છે, જયારે અલોકને આશ્રી સાદિઅનંત છે. એને તૂટી ગયેલી મોતીની માળાના આકારની કહેલી છે. નૈઋતી વગેરે વિદિશાઓ આગ્નેયીની માફક જાણવી.)
૦ ઊર્ધ્વદિશા તો, ચાર આકાશપ્રદેશોને આદિમાં કરીને, ઉત્તરોત્તર વૃદ્ધિરહિત હોવાથી ચાર પ્રદેશવાળી જ છે. રુચકસમાન અને ચતુષ્કોણ દંડ આકારવાળી એક જ હોય છે. (વિમલાદિશાની આદિમાં રુચક છે. એ રુચથી નીકળે છે. તેની આદિમાં ચાર પ્રદેશો છે. તે બે પ્રદેશની વિસ્તારવાળી છે. તે ઉત્તરોત્તર વૃદ્ધિથી રહિત છે. એ લોકને આશ્રી અસંખ્યાત પ્રદેશવાળી છે, જયારે અલોકને આશ્રી અનંતપ્રદેશ આત્મક છે. વળી લોકને આશ્રી સાદિ-સાંત છે, જ્યારે અલોકને આશ્રી સાદિઅનંત છે. એને ચકને આકારે કહેલી છે.
૦ અધોદિશા પણ આવા પ્રકારવાળી (તમાદિશા પણ) વિમલાની માફક જાણવી. આ બધું નિશ્ચયનયની અપેક્ષાએ જાણવું.
૦ વ્યવહારનયની અપેક્ષાએ, જ્યાં સૂર્ય ઉગે છે, તે પૂર્વદિશા અને જયાં સૂર્ય આથમે છે, તે પશ્ચિમદિશા. કર્ક-સિંહ-કન્યા-તુલા-વૃશ્ચિક-ધન, એમ છ રાશિઓમાં જ્યાં રહેલો સૂર્ય ફરે છે, તે દક્ષિણદિશા. મકર-કુંભ-મીન-મેષ-વૃષભ-મિથુનરૂપ છ રાશિઓમાં જ્યાં રહેલો સૂર્ય ફરે છે, તે ઉત્તરદિશા. આવો સૂર્યકત નિયમ છે. આવી રીતે વિદિશાઓ પણ જાણવી.
तत्राधोलोकस्वरूपं पृथिवीभेदेनोच्यते -
रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभापरपर्याया धर्मावंशाशैलाञ्जनारिष्टामघामाघवत्यभिधानास्सप्त पृथिव्योऽधोऽधः पृथुतराः ॥ १९ ॥
रलेति । रत्नादीनां महातमः पर्यन्तानां द्वन्द्वः प्रभाशब्दस्य प्रत्येकभिसम्बन्धः, तेन रत्नप्रभेत्यादिरों विज्ञेयः, रत्नादीनां प्रभायोगाद्गोत्रेणोत्कीर्तनम्, अथवा प्रभाशब्दस्स्वभाववाची प्राचुर्येण रत्नस्वभावा रत्नमयी रत्नबहुला वेत्यर्थः एवं शर्कराप्रभादावपि । नाम तासामाह धर्मेति, तथा च प्रथमा पृथ्वी नाम्ना घर्मा गोत्रेण रत्नप्रभा द्वितीया नाम्ना वंशा गोत्रेण शर्कराप्रभेत्येवं भाव्यम्, पृथिव्य इति, पदमिदमधिकरणविशेषप्रतिपत्त्यर्थं, यथा च स्वर्गविमानपटलानि भूमिमनाश्रित्यावस्थितानि न तथा नारकावासाः, किन्तर्हि ? भूमिमाश्रित्य
१. अस्याः पृथिव्याः काण्डत्रयं खरकाण्डपंकबहुलकाण्डजलबहुलकाण्डभेदात्, तक्रमेण च षोडशचतुरशीत्यशीतियोजनसहस्रबाहल्यविभागात्मकम्, खरकाण्डं षोडशविधरत्नात्मकत्वात् षोडशविधम्, तत्र यः प्रथमो भागो रत्नकाण्डं नाम तद्दशयोजनशतानि बाहल्येन, एवमन्यान्यपि पञ्चदश भाव्यानि रत्नविशेषमयानि પતિ છે