Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५८४
तत्त्वन्यायविभाकरे
અતિમાત્ર આહાર દુષ્ટ છે, જયારે કદાચિત્ કારણવશાત્ અતિમાત્ર આહાર દુષ્ટ નથી. ભૂષણગુપ્તિને કહે છે કે- “નાને'તિ ા શરીર-ઉપકરણ આદિની શોભા માટે યુવતિજનના મનના સંતોષ માટે સંસ્કાર કરવો જોઈએ નહિ. અન્યથા, સ્ત્રીજનના અભિલાષાનો વિષય થવાથી તેના બ્રહ્મચર્યમાં શંકા થાય ! ઉજ્જવળ વેષવાળા પુરુષના દર્શનથી યુવતિઓને કામનો આવિર્ભાવ થાય ! આ પ્રમાણે પ્રાર્થના કરતી આ સ્ત્રીઓને શું હું ભોગવું? ભવિષ્યમાં જે થવાનું હોય તે થાય! અથવા કષ્ટો-શાલ્મલીવૃક્ષના આશ્લેષ આદિરૂપ નરકમાં આ વિપાકો ભોગવવા પડશે, તો સ્ત્રીસંબંધને પરિહરૂં, આવા પ્રકારનો વિતર્ક થાય! તેથી ધર્મરૂપ આરામવાળો, વૈર્યવાળો, દમનવાળો અને શંકાના સ્થાનભૂત આ, આજ્ઞાભંગ-અનવસ્થા-મિથ્યાત્વ-વિરાધના વગેરે દોષોનું ચિંતન કરનારો ભિક્ષ બ્રહ્મચર્યમાં સમાધિવાળો થાય ! વળી તથાપ્રકારના તે ભિક્ષને દેવ-દાનવગંધર્વ-ચક્ષ-રાક્ષસ-કિંમર આદિ પણ નમસ્કાર કરે છે. આ અઢાર પ્રકારનો બ્રહ્મચર્યધર્મ પwવાદિઓથી અપ્રકંપ્ય હોઈ ધ્રુવ છે. (દિવ્ય કામ-રતિસુખથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ. આ પ્રમાણે નવક(નવનો સમુદાય) ઔદારિકથી પણ તથા બ્રહ્મનવક-એમ અઢાર ભેદવાળું બ્રહ્મચર્ય છે. અર્થાત્ સઘળી સ્ત્રીઓનો મન-વચનકાયાથી સર્વથા સંગનો ત્યાગ “સર્વતો બ્રહ્મચર્ય કહેવાય છે. આ સર્વતો બ્રહ્મચર્ય સંયમીઓને હોય છે. આ અઢાર પ્રકારોમાં દેશથી સ્વસ્ત્રીસંતોષરૂપ બ્રહ્મચર્ય દેશથી દેશવિરતોને હોય છે. વ્રતોમાં પ્રધાન, ખરેખર, વ્રતોમાં બ્રહ્મચર્ય ગુરુ તરીકે નિર્દેશેલ છે. તે શુદ્ધ બ્રહ્મચર્યજન્ય પુણ્યસમુદાયના સંયોગથી ‘ગુરુ' કહેવાય છે. જૈનેતરોએ પણ કહ્યું છે કે-“એક બાજુ બ્રહ્મચર્ય અને એક બાજુ ચાર વેદો સમાન છે, તેમજ એક બાજુ સર્વ પાપો તથા એક બાજુ મદ્ય અને માંસ સમાન છે.” અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરક-સ્વભાવ હોવાથી દ્રવ્યાર્થીની અપેક્ષાએ નિત્ય-હંમેશાં પરસ્પરરૂપપણાએ ઉત્પત્તિ હોવાથી, પર્યાયાર્થપણાએ (ગુણ-ગુણી બ્રહ્મચર્યઆત્મામાં દ્રવ્યપર્યાયથી) પણ શાશ્વત બ્રહ્મચર્યધર્મ જિનોએ કહેલો છે. આ બ્રહ્મચર્યથી પહેલાંના કાળમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીઓમાં મહાવિદેહમાં વર્તમાનકાળની અપેક્ષાએ, અથવા અહીં પણ પરબ્રહાર' એ સૂત્રથી ભૂતકાળમાં સિદ્ધ થયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે, માટે આ બ્રહ્મચર્યધર્મ સર્વશ્રેષ્ઠ છે.
अथ ज्ञानादि निरूपयति -
ज्ञानदर्शनचरणभेदतो ज्ञानादि त्रिविधम् । कर्मक्षयोपशमसमुत्थावबोधतद्धेतु द्वादशाङ्गाद्यन्यतरत् ज्ञानम् । तत्त्वश्रद्धानं दर्शनम् । पापव्यापारेभ्यो ज्ञानश्रद्धानપૂર્વવિરતિશ્ચરપામ્ 8?
ज्ञानेति । स्पष्टम्, तत्र ज्ञानमाह कर्मेति, तत्तज्ज्ञानावरणभूतकर्मेत्यर्थः, तथा च तत्तज्ज्ञानावरणक्षयोपशमरूपोपाधिसम्पादितसत्ताक आभिनिबोधिकरूपप्रकाशविशेषः, तन्निदानभूतं द्वादशाङ्गरूपं श्रुतञ्च ज्ञानमित्यर्थः । दर्शनमाह तत्त्वेति, दर्शनमोहनीयक्षयाद्याविर्भूततत्त्व
२. तथापुरुषस्य द्वादशाङ्गानि तद्वच्छुतात्मकपरमपुरुषस्यापि द्वादशाङ्गानि, तानि च 'आयारो सुयगडो ठाणं, समवाओ विवाहपन्नती नायाधम्मकहाओ उवासगदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणाइं विवागसुयं दिट्ठिवाओ य' इति ॥ यद्यपि गणधराः प्रथमं पूर्वाण्येवोपनिबन्धन्ति तथापि दुर्मेधसां तदवधारणाद्ययोग्यानां स्त्रीणाञ्चानुग्रहार्थं शेषश्रुतस्य विरचना विज्ञेया ॥