Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ४१-४२, चतुर्थः किरणे
१९७ ૦ તેના ભેદને જણાવવા કહે છે કે-‘ધર્મેતો વૈધર્વતો વા' ઇતિ. સાધનધર્મની હાજરીથી જન્ય સાધ્યધર્મની સત્તારૂપ અન્વયથી કે સાધ્યના અભાવની સત્તાથી, પ્રયુક્ત સાધનના અભાવની સત્તારૂપ વ્યતિરેક(વૈધમ્ય)થી બહિવ્યપ્તિના સ્મરણનું સ્થાન “દષ્ટાન્ત.”
૦ દષ્ટાન્તને કહે છે કે-ધૂમની સત્તાથી પ્રયુક્ત વહ્નિના યોગવાળું હોવાથી રસોડું સાધર્મ દષ્ટાન્ત છે. ૦ વદ્ધિના અભાવથી જન્ય ધૂમના અભાવવાળો હોઈ સરોવર વૈધર્મે દષ્ટાન્ત.
૦ સાધ્ય વ્યાપક હોય છે, જ્યારે સાધન તો વ્યાપ્ય હોય છે. વળી વ્યાપક તો વ્યાખની હાજરીમાં કે ગેરહાજરીમાં હોય છે, જ્યારે વ્યાપ્ય તો વ્યાપકની હાજરીમાં જ હોય છે. મતલબ કે-તે વ્યાપ્ય સત્તા પ્રયુક્ત તે વ્યાપક સત્તાવાળા દષ્ટાન્તનું પ્રતિપાદક વચન સાધમ્મ ઉદાહરણ.
૦ વ્યાપકનો (વહિનો) અભાવ, વ્યાપ્ય બને છે અને વ્યાપ્યો (ધૂમનો) અભાવ વ્યાપક બને છે. તથાચ તે વ્યાપકના અભાવથી જન્ય તે વ્યાપ્યના અભાવવાળા દષ્ટાન્તનું પ્રતિપાદક વચન વૈધર્મ ઉદાહરણ.
કહ્યું છે કે - “ખરેખર, વ્યાખવ્યાપકભાવ બંને ભાવમાં જેવો મનાય છે, તે જ વ્યાખવ્યાપકભાવ, તે બંનેના અભાવમાં વિપરીત જ જાણવો.”
यस्तु दार्टान्तिके हेतुं योजयितुं न जानीते तं प्रत्युपनयस्यावश्यकत्वात्तत्स्वरूपमाह -
दृष्टान्तप्रदर्शितसाधनस्य साध्यधर्मिण्युपसंहारवचनं उपनयः । यथा तथा વાતિ / ૪ર છે
दृष्टान्तेति । साधनधर्मप्रयुक्तसाध्ययोगिनि साध्यधर्मनिवृत्तिप्रयुक्तसाधनधर्मनिवृत्तियोगिनि वा दृष्टान्ते प्रदर्शितस्य हेतोस्साध्यर्मिणि य उपसंहारो योजना तत्प्रतिपादकं वचनमुपनीयते साध्यधर्मिण्युपसंहियते व्याप्तिविशिष्टो हेतुर्येन वचनेनेत्युपनयो दृष्टान्ते साध्येन सह दृष्टस्य हेतोस्साध्यधर्मिण्यनुसन्धानवचनमिति भावार्थः, साध्यधर्मिण्युपसंहारवचनमन्यस्यापि सम्भवतीति साधनस्येत्युक्तम्, दृष्टान्तप्रदर्शितसाधनस्यान्यत्राप्युसंहारवचनं तथा स्यादिति साध्यधर्मिणीत्युक्तम् । साध्यधर्मिणि गृहीताविनाभावस्य साधनस्य प्रतिपादकं हेतुवचनमपीति दृष्टान्तप्रदर्शितसाधनस्येत्युक्तम् । उपनयस्य दृष्टान्तमाह यथेति ॥
જે દાષ્ટન્તિકમાં-સાધ્યધર્મીમાં હેતુને જોડવાનું જાણી શકતો નથી, તેના પ્રત્યે ઉપનયની આવશ્યકતા હોઈ ઉપનયના સ્વરૂપનું કથન.
ભાવાર્થ – “દષ્ટાન્તમાં પ્રદર્શિત સાધનનું સાધ્યના ધર્મમાં ઉપસંહારનું વચન, એ “ઉપનય.” જેમ કેસાધ્યવદ્વિ પક્ષ-પર્વતમાં છે, તેમ આ ધૂમ પક્ષ-પર્વતમાં છે.”