Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२३४
तत्त्वन्यायविभाकरे
ઉપસંહાર થતાં ‘ઉપનયાભાસ. જ થાય ! તેવી રીતે જ હેતુ એવા ધૂમ આદિના પક્ષ સિવાય મહાનસ આદિ સપક્ષમાં ઉપસંહાર થતાં જ તે જ-ઉપનયાભાસ જ થાય છે. જેમ કે-ધૂમવાળું મહાનસ.’
આ અનુમાનમાં ધૂમવાન્ પર્વતઃ'-આવા આકારવાળો સાધ્યધર્મીમાં સાધનધર્મના ઉપસંહારરૂપ ઉપનયવાક્યનો પ્રયોગ કરવો જોઈતો હતો. પરંતુ વાદીએ ‘વદ્ધિમાન્ પર્વતઃ’-એવો સાધ્યધર્મીમાં સાધ્યધર્મનો અને ધૂમવાળું મહાનસ'-એવા દૃષ્ટાન્તધર્મીમાં સાધનધર્મનો ઉપસંહાર કરેલ છે, માટે ‘ઉપનયાભાસ’ કહેવાય છે.
अथ निगमनाभासनिदर्शनमाह
-
तत्रैव तस्माद्धूमवान् पर्वतो वह्निमन्महानसमिति निगमने निगमनाभास इति दिक् । इत्याभासनिरूपणं समाप्तञ्चानुमानम् ॥ ३२ ॥
तत्रैवेति । पर्वतो वह्निमान् धूमादित्यत्रैवेत्यर्थः निगमनमाह, तस्मादिति, साध्यधर्मस्य साध्यधर्मिणि निगमनं कार्यं तथाऽकृत्वा भ्रान्त्या साधनस्य धूमस्य साध्यधर्मिणि पर्वतादौ साध्यस्य वह्नेर्दृष्टान्तधर्मिणि महानसादौ च निगमने निगमनाभासो भवतीत्यर्थः । एवं निरूपितानां प्रमाणानामाभास निरूपिता इत्याहेतीति ॥
इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कारश्रीमद्विजयकमलसूरीश्वरचरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा
विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाश व्याख्यायां आभासक्षनिरूपणनामा
પશ્ચમ: રિળ: સમાપ્ત: નિગમનાભાસનું વર્ણન
ભાવાર્થ “ત્યાં જ તેથી ધૂમવાળો પર્વત છે, વહ્નિવાળું મહાનસ છે. આવા નિગમનમાં નિગમનાભાસ કહેવાય છે. આમ દિગ્દર્શન છે. આ પ્રમાણે આભાસના નિરૂપણની સાથે અનુમાનપ્રકરણ સમાપ્ત થાય છે.’’
-
વિવેચન – ‘પર્વતો વહ્નિમાન ધૂમા’—આવા અનુમાનમાં ‘તસ્માત્' ઇતિ=સાધ્યધર્મનું સાધ્યધર્મીમાં નિગમન કરવું જોઈએ. તેમ નહીં કરતાં, સાધનભૂત ધૂમનું સાધ્યધર્મી એવા પર્વત આદિમાં અને સાધ્યભૂત વહ્નિનું દૃષ્ટાન્તધર્મી એવા મહાનસ આદિમાં નિગમન કરતાં નિગમનાભાસ થાય છે.
જો કે પર્વત વહ્નિવાળો છે, કેમ કે-ધૂમ છે. આવા પ્રયોગમાં ‘તસ્માત્ વદ્ધિમાન્ પર્વતઃ’—આવા આકારવાળા સાધ્યધર્મનો સાધ્યધર્મીમાં ઉપસંહારરૂપ નિગમનવાક્યનો પ્રયોગ કરવો જોઈતો હતો. તો પણ