Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४६५
द्वितीयो भाग / सूत्र - १७, नवमः किरणे धर्मद्वयविषयक गमाभास इत्याहानित्येति । घटे नीलं रूपमित्यादौ नैल्यरूपयोरेकान्तभेदाभिप्राये धर्मद्वयविषयकनैगमाभास इत्याह रूपेति । सच्चैतन्यमात्मनीत्यादौ प्रधानोपसर्जनभावेन चैतन्याख्यसत्त्वाख्यव्यञ्जनपर्याययोर्धर्मद्वययोविवक्षणे नैगमत्वेऽपि तयोरेकान्तभेदेनोक्तिर्नयाभासरूपा स्यादित्याह-आत्मवृत्तीति । काठिन्यवद्रव्यं पृथिवीत्यादौ धर्मिद्वययोः काठिन्यवद्रव्यपृथिव्योस्सर्वथा पार्थक्येन कथने नैगमाभास इत्याह काठिन्येति । रूपवद्र्व्यं मूर्तमित्यादौ धर्मिद्वययो रूपद्रव्यमूर्तयोस्सर्वथा भेदाभिप्राये तथेत्याह रूपवदिति । पर्यायवद्व्यमित्यत्रापि तथेत्याह पर्यायवदिति । ज्ञानवानात्मा, नित्यसुखी मुक्तः, क्षणिकसुखी विषयासक्तजीव इत्यादि धर्मधर्म्युभयविषयके सर्वथा भेदाभिप्राये नैगमाभासत्वं स्यादित्याह ज्ञानेति । कस्य दर्शनमेतन्नयाभासरूपमित्यत्राह वैशेषिकेति ॥
આ પ્રમાણે નયના સ્વરૂપનું નિરૂપણ થયે છતે, અર્થથી સ્પષ્ટ છતાં સુલભપણાએ દુર્નયના સ્વરૂપને જણાવવાની ઈચ્છાથી નયાભાસોને ક્રમથી કહે છે કે
નયાભાસ ભાવાર્થ – “બે ધર્મોનો, બે ધર્માનો અને બે ધર્મ-ધર્મીનો સર્વથા પૃથપણાનો અભિપ્રાય, એ નૈગમાભાસ' કહેવાય છે. જેમ વહ્નિ અને પર્વતવૃત્તિત્વનો, અનિત્યજ્ઞાનનો, રૂપ અને નીલતાનો, આત્મવૃત્તિ સત્ત્વ અને ચૈતન્યનો, કાઠિન્યવ દ્રવ્ય અને પૃથિવીનો, રૂપવ દ્રવ્ય અને મૂર્તનો, પર્યાયવદ્ દ્રવ્ય અને વસ્તુનો, જ્ઞાન અને આત્માનો, નિત્ય સુખ અને મુક્તનો, તેમજ ક્ષણિક સુખ અને વિષયાસક્ત જીવનો સર્વથા ભેદનો અભિપ્રાય. વૈશેષિક અને નૈયાયિકનું દર્શન આ નૈગમાભાસરૂપ જ છે.”
વિવેચન – પૂર્વકથિત આ દૃષ્ટાન્તોમાં જ ઐકાન્તિક પૃથપણાનો અભિપ્રાય જો છે, તો નૈગમાભાસ થાય. એવા આશયથી તેને જ દર્શાવે છે કે “ 'તિ-વહિંપર્વતવૃત્તિત્વો’ તિ “સર્વથા મેમપ્રાય – આવા આગળના વાક્યની સાથે સંબંધિત કરાય છે. એ પ્રમાણે આગળ ઉપર પણ સમજવું.
૦ પર્વતમાં પર્વતીય વહ્નિ'-આ સ્થળમાં તે બંનેનો સર્વથા ભેદનો અભિપ્રાય જ્યારે છે, ત્યારે ધર્મદ્રયના વિષયવાળો નૈગમાભાસ છે એમ જાણવું.
૦ અનિત્યજ્ઞાન આત્માનું છે'-આ સ્થળમાં અનિત્ય અને જ્ઞાનનો સર્વથા ભેદનો અભિપ્રાયમાં બે ધર્મના વિષયવાળો નૈગમાભાસ છે. માટે કહે છે કે “નિત્ય'તિ |
૦ ‘ઘટમાં નીલરૂપ છે, ઇત્યાદિ સ્થળમાં નીલતા અને રૂપમાં એકાન્ત ભેદનો અભિપ્રાય હોય છતે બે ધર્મના વિષયવાળો નૈગમાભાસ છે. માટે કહે છે કે-“*તિ .
૦ ‘સતુ અને ચૈતન્ય આત્મામાં છે,” ઈત્યાદિ સ્થળમાં ગૌણ-મુખ્યભાવથી ચૈતન્યનામક અને સત્ત્વનામક વ્યંજન-પર્યાયરૂપ બે ધર્મોની વિવક્ષામાં નૈગમપણું હોવા છતાં, તે બંનેનું એકાન્ત ભેદથી કથન નયાભાસરૂપ થાય. માટે કહે છે કે- ‘નાત્મવૃત્તિ‘તિ |