Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४६४
तत्त्वन्यायविभाकरे
સઘટઃ-અસતઘટઃ (ઘટાઘટોભય), સ્યાદ્ સઘટ: અવક્તવ્ય, સ્યાદ્ અસઘટ: અવક્તવ્ય, સાદું સન્-અસનું ઘટાઘાટોભય અવ્યક્તવ્ય ઈત્યાદિ રૂપ સપ્તભંગીને સ્વીકારે છે. તેથી આ પ્રમાણે સ્યાદ્વાદથી દષ્ટ (પ્રત્યક્ષભૂત) સાત ભેજવાળા ઘટ આદિ પદાર્થોને વિવક્ષા અનુસારે કોઈ એક પણ ભંગથી વિશેષિતતર ઘટાદિરૂપ પદાર્થને આ શબ્દનય સ્વીકારે છે, કેમ કે આ નય છે, માટે વિશેષ છે. અર્થાત્ ઋજુસૂત્રનય કરતાં વિશેષિતતર વસ્તુઝાહી હોવાથી વિશેષ છે. સ્યાદ્વાદીઓ તો સંપૂર્ણ સપ્તભંગીઆત્મક પણ પદાર્થને સ્વીકારે છે.
શંકા – સપ્તભંગીના સ્વીકારમાં ઋજુસૂત્રનું સાદું વાદીપણું જ થાય! નયપણું ન થાય ! કેમ કે સંપૂર્ણ અર્થનો ઉપદર્શક હોઈ તેના એકદેશ માત્રના ઉપદર્શકપણાનો અભાવ છે ને?
સમાધાન – જો કે આવા સંપૂર્ણ સપ્તભંગોથી પરિકરિત વસ્તુને સ્યાદ્વાદીઓ જ સ્વીકારે છે, તો પણ ઋજુસૂત્રે કરેલ આ ઘટાદિના સ્વીકારની અપેક્ષાએ અન્યતર (કોઈ એક) ભંગથી વિશેષિતતર ઘટાદિ પદાર્થનો સ્વીકાર (પ્રતીતિ) આ શબ્દનયમાં અદુષ્ટ છે. માટે કોઈ દોષ નથી. આ પ્રમાણે વિશેષાવશ્યકકાર આદિ બોલે છે.
૦ પ્રત્યેક પર્યાયશબ્દના અર્થભેદને માનનાર સમભિરૂઢનય કરતાં શબ્દનય બહુવિષયવાળો છે. માટે કહે છે કે-“વનારીતિ અર્થાત્ કાળ આદિના (અહીં આદિ પદથી કારકલિંગ આદિનું ગ્રહણ છે.) ભેદથી અર્થભેદના વિષયવાળો શબ્દનાય છે.
૦ ક્રિયાએ ક્રિયાએ અર્થભેદને માનનારા એવંભૂતનય કરતાં સમભિરૂઢનય તેનાથી અન્યથા અર્થ(તે ક્રિયાના ભેદથી પણ અભિન્ન ભાવ-અર્થ)નો સ્થાપક હોવાથી બહુવિષયવાળો છે. માટે કહે છે કે-'વ્યુત્પત્તિ મેને'તિ | અર્થાતુ વ્યુત્પત્તિના ભેદથી પર્યાય શબ્દોના અર્થભેદનો સમર્થક સમભિરૂઢનય છે. એવંભૂતનયના વિષયને દર્શાવતા ઉપસંહાર કરે છે કે “યિાબેને'તિ | અર્થાત્ ક્રિયાના ભેદથી અર્થભેદના નિરૂપણમાં પરાયણ એવંભૂતનય છે.
एवं नयस्वरूपे निरूपितेऽर्थतस्स्फुटमपि सुलभतया दुर्जयस्वरूपं बुबोधयिषया नयाभासान् क्रमेणाह -
धर्मद्वयधर्मिद्वयधर्मधर्मिद्वयानां सर्वथा पार्थक्याभिप्रायो नैगमाभासः, यथा वह्निपर्वतवृत्तित्वयोरनित्यज्ञानयो रूपनैल्ययोरात्मवृत्तिसत्त्वचैतन्ययोः काठिन्यवद्रव्यपृथिव्यो रूपवद्रव्यमूर्तयोः पर्यायवद्र्व्यवस्त्वोञ्जनात्मनोनित्यसुखमुक्तयोः क्षणिकसुखविषयासक्तजीवयोश्च सर्वथा भेदाभिप्रायः । वैशेषिकनैयायिकयोर्दर्शनमेतदाभास ઇવ | ૨૭
धर्मद्वयेति । पूर्वोक्तैतदृष्टान्तेष्वेवैकान्तिकपार्थक्याभिसन्धिश्चेन्नैगमाभासस्स्यादित्याशयेन तमेव दर्शयति यथेति, वह्निपर्वतवृत्तित्वयोरिति सर्वथा भेदाभिप्राय इत्यग्रेतनेन सम्बध्यते, एवमग्रेऽपि । पर्वते पर्वतीयवह्रिरित्यत्र तयोस्सर्वथा भेदाभिप्रायश्चेत्तदा धर्मद्वयविषयको नैगमाभास इति भावः । अनित्यज्ञानमात्मन इत्यत्रानित्यज्ञानयोस्सर्वथा पार्थक्याभिसन्धौ