Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
સાધનદૂષણ આત્મક વચન કેવું હોય છે ?
ભાવાર્થ – “સાધનરૂપ અને દૂષણ રૂપ વચન પોતપોતાના અભિપ્રેત પ્રમાણરૂપ જ થાય ! કેમ કેઅન્યથા, તેનાથી ભિન્ન પ્રમાણાભાસ હોઈ નિર્ણયકારપણાની અનુપપત્તિ છે.”
५०२
વિવેચન – સ્વપક્ષવિષયવાળા સાધન-પરપક્ષવિષયવાળા દૂષણ વચનો પ્રમાણરૂપ હોવા જોઈએ. જો એમ ન માનવામાં આવે, તો દોષને કહે છે. પ્રમાણથી અન્ય વચન પ્રમાણાભાસ હોઈ નિર્ણાયકપણાની અનુપપત્તિ છે, કેમ કે-પ્રમાણ જ વસ્તુનિર્ણાયક હોય છે.
શંકા — જે ધર્મીમાં જ કોઈ એક ધર્મના નિરાસથી તેનાથી અન્ય ધર્મની વ્યવસ્થાપના માટે વાદીનું સાધન વચન થાય છે, ત્યાં જ પ્રતિવાદીનું તેનાથી વિપરીત દૂષણ વચન કેવી રીતે ઉચિત થાય ? કેમ કેव्याघात छे ने ?
સમાધાન खभाव छे.
-
તથાચ પોતપોતાના અભિપ્રાય અનુસારે પ્રરૂપિત સાધન-દૂષણ વચનમાં વિરોધનો
૦ ખરેખર, વાદી પહેલાં સ્વના અભિપ્રાયથી સાધનને કહે છે, ત્યારબાદ પ્રતિવાદી પણ પોતાના અભિપ્રાયથી દૂષણને પ્રગટ કરે છે. ચોક્કસ, અહીં સાધન અને દૂષણ એકધર્મીમાં તાત્ત્વિક છે એમ વિવક્ષિત નથી, પરંતુ પોતપોતાના અભિપ્રાય અનુસારે તે બંનેનો તે પ્રકારે વાદી-પ્રતિવાદીઓ પ્રયોગ કરે છે.
ननु दर्शनान्तरे वादजल्पवितण्डारूपेण कथायास्त्रैविध्योक्तेः कथं वाद एव एवोक्त
इत्यत्राह
जल्पवितण्डयोस्तु न कथान्तरत्वं वादेनैव चरितार्थत्वात् ॥ ३ ॥
जल्पेति । दर्शनान्तरे हि प्रमाणतर्कसाधनोपालम्भस्सिद्धान्ताविरुद्धः पञ्चावयवोपपन्नः पक्षप्रतिपक्षपरिग्रहो वादः, यथोक्तोपपन्नच्छलजातिनिग्रहस्थानसाधनोपालम्भो जल्पः, स प्रतिपक्षस्थापनाहीनो वितण्डेति तल्लक्षणान्यभिहितानि । तत्र जल्पस्य न कथान्तरत्वं वादेनैव चरितार्थत्वात् । न च जल्पे छलजातिप्रयोगस्यानुज्ञानात् वादे चासदुत्तरत्वेन तस्याभावान्न तेन चरितार्थत्वं जल्पस्येति वाच्यम् । असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्त्तुमशक्यत्वात्, नह्यन्यायेन जयं यशोधनं वा महात्मानस्समीहन्ते । अथ प्रबलप्रतिवादिदर्शनात्तज्जये धर्मध्वंससम्भावनातः प्रतिभाक्षयेण सम्यगुत्तरस्याप्रतिभासादरादुत्तराण्यप्यवाकिरन्नेकान्तपराजयाद्वरं सन्देह इति धिया न दोषमावहतीति चेन्न, अस्यापवादिकस्य जात्याद्युत्तरप्रयोगस्य कथान्तरसमर्थनसामर्थ्याभावद्वादतोऽविशेषात् । द्रव्यक्षेत्रकालभावानुसारेण हि यद्यसदुत्तरं कथञ्चन प्रयुञ्जीत किमेतावता कथान्तरं प्रसज्येत । न च निग्रहस्थानानामप्यत्र प्रयोगाद्विशेष इति वाच्यम् । वादेऽपि तदभ्युपगमात्, वादलक्षणे हि सिद्धान्ताविरुद्ध इत्यनेनापसिद्धान्तस्य पञ्चावयवोपपन्न इत्यनेन