Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૨૨૮
तत्त्वन्यायविभाकरे
अन्यनिषेधमात्राभिधायकत्वे च तेन सास्नादिमतोऽर्थस्य प्रतीत्यनापत्त्या ततस्तद्बोधो न स्यात्, न चैकस्य गोशब्दस्य बुद्धिद्वयजनकत्वान्न दोष इति वाच्यम्, एकस्य शब्दस्य युगपद्बुद्धिव्दयजनकत्वस्यादर्शनात् । किञ्चापोहलक्षणसामान्यस्य पर्युदासरूपत्वे सिद्धसाध्यता, अगोनिवृत्तिस्वरूपस्य गोशब्देनोच्यमानस्य सामान्यस्यास्माभिर्भावस्वरूपतया गोशब्दवाच्यत्वस्वीकारात् अभावस्य भावात्मकतया व्यवस्थापितत्वात् । भवद्भिरभ्युपगतोऽश्वादिनिवृत्तिस्वभावो भावोऽपि न तावदसाधारणो गवादिस्वलक्षणात्मा, तस्य सकलविकल्पागोचरत्वात् नापि शाबलेयादिव्यक्तिविशेषः, असामान्यत्वप्रसङ्गात् तस्मात्सर्वेषु शाबलेयादिपिण्डेषु यत्प्रत्येकं विश्रान्तं यन्निबन्धना च गोबुद्धिस्तच्च गोत्वाख्यं सामान्यमन्यापोहरूपं गोशब्दवाच्यम्, सामान्यविशेषवद्वस्तुन एव गवादिशब्दवाच्यत्वात् । प्रसज्यप्रतिषेधस्तु तुच्छाभावानभ्युपगमेन ચુસ્ત તિ
શંકા – જો આવું અર્થવિજ્ઞાન જ આગમશબ્દથી વાચ્ય છે, તો સિદ્ધાન્તવેત્તાઓને આપ્તવચનરૂપ આગમ કેવી રીતે માની શકાય ? આવી આશંકામાં કહે છે કે
આખશબ્દ પણ આગમરૂપ ભાવાર્થ – “અર્થવિજ્ઞાનનો હેતુ હોઈ આપ્નશબ્દ પણ આગમ તરીકે ઉપચારથી છે. જેમ ગાયના વાડામાં ગાય છે, ધર્મસાધ્ય પરલોક છે. વગેરે.”
વિવેચન – અર્થગત જ્ઞાનનું કારણ આપ્તવચન છે. એમ કારણભૂત આપ્તવચનમાં કાર્યનો વ્યવહાર હોઈ આપ્તવચનમાં પણ આગમશબ્દનો પ્રયોગ છે.
૦ અહીં શાબ્દબોધ લૌકિક અને શાસ્ત્રજના ભેદથી બે પ્રકારનો હોઈ લૌકિકનું દૃષ્ટાન્ત કહે છે. જેમ કેગોષ્ઠમાં ગાય છે.
આ વાક્ય અને આ વાક્યથી જન્ય શબ્દજ્ઞાન આગમ છે. આ દષ્ટાન્ત ચૌદ વિદ્યાસ્થાનોનું ઉપલક્ષક છે.
શાસ્ત્રજનું દાન્ત કહે છે કે- ધર્મસાધ્ય પરલોક છે. વગેરે.” આવા વાક્યો અને આવા વાક્યોથી જન્ય બોધ આગમ કહેવાય છે. આ પણ બાર અંગો અને ચૌદ પૂર્વોનું ઉપલક્ષક છે.
૦ અથવા આગમ-(૧) આત્માગમ, (૨) અનંતરાગમ અને (૩) પરંપરાગમના ભેદથી ત્રણ પ્રકારનો છે.
૧–ગુરુના ઉપદેશ સિવાય આત્માથી જ થતો અર્થરૂપ આગમ, એ આત્માગમ. જેમ કેતીર્થંકરભગવંતો.
૨–તીર્થકરથી આવેલ હોઈ ગણધરોનો અર્થીગમ અનંતરાગમ છે અને સૂત્રની અપેક્ષાએ આત્માગમ છે, કેમ કે-સ્વયમેવ ગુંથેલ છે.