Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - २, अथाष्टमः किरणे
३८७ च तस्य रजतप्रकारिताकत्वे किं नियामकमिति वाच्यम्, विशेषणज्ञानस्य तादात्विकशुक्ति परिणामविशेषस्यैव वा नियामकत्वात्, अर्थेनैव धियां विशेषात्, न च कुतो न विलक्षणरजतोत्पाद इति वाच्यं तदुत्पादककारणाभावात् नहि परिणामिकारणादिसामग्री विना कार्योत्पत्तिः क्वचिदपि दृष्टा । न च शुक्रज्ञानमेव प्रतीयमानरजतस्य कारणमिति वाच्यं तस्य परिणामिकारणत्वायोगात् तत्तत्पर्यायपरिकरितद्रव्यस्यैव परिणामिकारणत्वात्, अज्ञानपर्यायाविष्टमात्मद्रव्यमेव तत्परिणामिकारणमस्त्वित्यपि न चारु, चेतनस्याचेतनं प्रति कथमपि परिणामिकारणत्वानुपपत्तेः । न च सम्यग्ज्ञानप्रागभावमिथ्याज्ञानान्यतरभिन्नं मायाऽविद्यादिशब्दवाच्यं वस्त्वन्तरमेवाज्ञानमनिर्वचनीयरजतहेतुरिति वाच्यं तादृशे मानाभावात् । नापि शुक्त्यज्ञानं रजतहेतुः, तस्य पाषाणादावपि सत्त्वेन देशनियमाभावात् । न चेन्दत्वावच्छेदेन शुक्त्यज्ञानमिदन्त्वावच्छेदेन रजतहेतुरिति वाच्यम्, दोषाभावकालेऽपि तस्मात्तत्प्रसङ्गात् दोषस्याप्यपेक्षणे चेदमंशावच्छेदेनाज्ञानान्तरस्योदासीनस्य च हेतुत्वं दुर्निवारमिति यत्कि ञ्चिदेतत् ॥ આરોપ તે શું છે, કે જે આરોપવિરોધિપણું પ્રમાણમાં હોય છે. આ વિષયને કહે છે.
પ્રકારવત્વ જ્ઞાનમાં આરોપ, વિરોધ અને પ્રમાણ ભાવાર્થ – “તે પ્રકાર વગરની વસ્તુમાં તે પ્રકારત્વનું જ્ઞાન, એ આરોપ છે. તે આરોપ વિપર્યય, સંશય અને અનધ્યવસાયના ભેદથી ત્રણ પ્રકારનો છે. અન્યથાસ્થિત વસ્તુના એક કોટિ માત્ર પ્રકારવાળો નિશ્ચય विपर्यय छे. हेभ 3-छीपमा 'भा यही छ-j शान."
વિવેચન – જે પ્રકારવાળું જ્ઞાન કરાય છે, તે પ્રકારના અભાવવાળી વસ્તુમાં તે પ્રકારનું જ્ઞાન “આરોપ” छ. ते मारोपनो विभाग ४३ छ -'स' इति ।
હવે વિપર્યયનું લક્ષણ તે આકાર વગરની વસ્તુમાં તે માત્ર આકારના પ્રકારવાળો નિશ્ચય “વિપર્યય' કહેવાય છે. અહીં નિશ્ચયપણું એટલે સંશયભિન્ન જ્ઞાનપણું જ સમજવાનું છે. તેથી અનધ્યવસાય સંશયથી ભિન્ન હોવા છતાં, એક કોટિ માત્ર પ્રકારવાળા નિશ્ચયપણાનો અભાવ હોવાથી અનધ્યવસાયમાં
मातव्याप्ति नथी, -मनध्यवसाय विशिष्ट विशेषस्पशा नथी. दृष्टान्त छ :-'यथेति । म કેશુક્તિમાં આ રજત છે-એવું જ્ઞાન. રજતના આકાર વગરની છીપમાં રજતના આકારરૂપે “આ ચાંદી छे' माj शान विपास३५ डो विपर्यय३५ 'विपरीतख्याति' सेभ ५५ उपाय छे. (अन्यथास्थित શુક્તિ આદિરૂપ હોઈ વિપર્યયરૂપ આદિ રૂપે પ્રતિભાસન, એમ “અન્યથાખ્યાતિ વિપરીતખ્યાતિ એમ वाय छे.)
१. संवृतस्वाकारसमुपात्तरजतरूपापत्तिपरिणामविशेषस्येत्यर्थः ॥ २. सम्यग्ज्ञानप्रागभावो वा मिथ्याज्ञानं वा कारणमस्त्वित्यत्राह तत्तत्पर्यायेति ॥