Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्विभाग / सूत्र - ११, नवमः किरणे
४४३
લિંગનો ભેદ હોવા છતાં વસ્તુનો ભેદ નથી. ત્યાં એક વસ્તુ પણ એકવચન-બહુવચનથી વાચ્ય થાય છે. જેમ } 'गुरुर्गुरुवः' अहीं वयननो लेह होवा छतां गुरु३प वस्तुभां लेह नथी. 'आपो जलं'-'दाराः कलत्रं'ઇત્યાદિમાં વચનભેદમાં પણ વસ્તુનો ભેદ નથી.
૦ આ પ્રમાણે ઇન્દ્ર આદિમાં નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ ચાર નિક્ષેપાઓનો સ્વીકાર કરે છે.
૦ તે આ નય, સૂક્ષ્મ અને સ્થૂલના ભેદથી બે પ્રકારવાળો છે. સૂક્ષ્મ તો ક્ષણિક પર્યાયને માને છે, કેમ કે-પર્યાયોની સ્વવર્તમાનતામાં ક્ષણપર્યન્ત અસ્થાયીપણું જ ઉચિત છે, ક્ષણ પછીથી બીજી અવસ્થાનો ભેદ छे. ति.
૦ સ્થૂલ ઋજુસૂત્રનય તો વર્તમાન મનુષ્ય આદિ પર્યાયને માને છે, પરંતુ અતીત-અનાગત આદિ નારક આદિ પર્યાયને માનતો નથી. વ્યવહારે તેનો સ્વીકાર કરેલો હોવાથી એની અપેક્ષાએ સ્થૂલપણું समभवु. हवे ऋभुसूत्रना दृष्टान्तने हे छे - 'यथेति ।' परेजर, खा वाझ्यथी क्षशस्थायी सुख नाम પર્યાય માત્ર પ્રધાનતાથી દેખાડાય છે. પર્યાય માત્રના પ્રદર્શનમાં તો ઋજુસૂત્રનયાભાસમાં પણ પર્યાય માત્રનું પ્રદર્શન છે, માટે ‘પ્રધાનતાથી પર્યાય માત્ર' એમ કહેલ છે. પ્રધાનતાથી પર્યાય માત્રનું પ્રદર્શન ત્યારે જ થાય, કે જ્યારે તે પર્યાયના આધારભૂત આત્મદ્રવ્યનું ગૌણપણાએ અવગાહનરૂપ અનર્પિતત્વ હોય. માટે કહે છે કે-તે ક્ષણસ્થાયી સુખપર્યાયના આધારભૂત દ્રવ્ય તો ગૌણપણાએ અવગાહનરૂપ અનર્પિતત્વ વિશિષ્ટ छे. (परिभाषा=प्रधानपशाने अवगाहन-विवक्षा 'अर्पशा-अर्पितत्व' 'हेवाय छे, गौशपशाओ अवगाहन-विवक्षा ‘अनर्पशा अनर्पितत्व' 'हेवाय छे.) मेवा खाशयने हे छे }- ' अत्र ही 'ति । हि પદથી દુઃખ આદિનું ગ્રહણ છે.
अथ शब्दनयमुपदर्शयन्नाह -
कालकारकलिङ्गसंख्यापुरुषोपसर्गाणां भेदेन सन्तमप्यभेदमुपेक्ष्यार्थभेदस्य शब्दप्राधान्यात्प्रदर्शकाभिप्रायविशेषश्शब्दनयः ॥ ११॥
1
कालेति । कालादीनां भेदेन द्रव्यरूपतया विद्यमानमप्यभेदमुपेक्ष्य गौणीकृत्य शब्दभेदप्राधान्यप्रयुक्तार्थभेदप्रज्ञापकाभिप्रायविशेषश्शब्दनय इत्यर्थः । अयमत्र भावः, ऋजुसूत्रापेक्षयायं विशेषिततरः, अयं हि पृथुबुध्नोदराद्याकारविशिष्टं मृन्मयं जलाहरणादिक्रियासमर्थं प्रसिद्धं भावघटमेवेच्छति न शेषान्नामस्थापनद्रव्यरूपांस्त्रीन् घटान् नवा विभिन्नकालकारकादिविशिष्टशब्दवाच्यानामेकत्वम्, शब्दप्रधानो ह्येष नयः, चेष्टालक्षणश्च घटशब्दार्थः घटत इति घटो घटचेष्टायामिति धातुना व्युत्पन्नत्वात् । ततश्च य एव जलाहरणाक्रियार्थं प्रसिद्धो घटस्तमेव भावरूपं घटमिच्छत्यसौ तत्रैव शब्दार्थोपपत्तेः, न तु नामादिघटान् घटशब्दोऽभिधत्ते शब्दार्थानुपपत्तेः, तथा घटं घटेनेत्यादीनामपि भिन्नार्थत्वं द्वितीयाविशिष्टघटशब्दस्य तृतीयादिविशिष्टघटशब्दस्यान्यत्वात् तथा च नामस्थापनाद्रव्यरूपा घटा न भवन्ति, जलाहरणादितत्कार्या