Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
અનેક દ્રવ્યમાં રહેલ સંયોગ-વિભાગ આદિમાં દ્રવ્યના પ્રતિનિયમનો વ્યાઘાત નથી. ઘટ-પટ સંયોગમાં ઘટરૂપે-પટરૂપે પણ સત્ત્વ હોવાથી ‘તે ઘટ-પટનો જ સંયોગ' આ પ્રમાણેનો નિયમ છે ને ?
३१४
સમાધાન – તે ઘટ-પટસંયોગમાં અનેક દ્રવ્યનું ગુણપણું હોઈ, અનેક દ્રવ્ય જ સ્વદ્રવ્યરૂપ હોઈ અને પોતાના અનધિકરણ દ્રવ્યાન્તરમાં પરદ્રવ્યપણું છે. અહીં સ્વદ્રવ્યની અપેક્ષાએ અસ્તિત્વના અભાવમાં ‘આ બંનેનો જ સંયોગ’ છે. આવો નિયમ વ્યાઘાતવિષય બને જ છે. અહીં આ વિશેષ છે. અવ્યાસજ્ય(એક)વૃત્તિ ધર્મોના અસ્તિત્વમાં સ્વસમવાયિ દ્રવ્ય માત્રની અપેક્ષા છે.
વ્યાસજ્ય(દ્વિ આદિ અનેક⟩વૃત્તિ ધર્મોના અસ્તિત્વમાં સ્વપર્યાપ્તિવાળા દ્રવ્યની અપેક્ષા છે.
क्षेत्रावलम्बनेन ते घटयति
-
एवं घटस्य निजं क्षेत्रं भूतलादि परक्षेत्रं तद्भिन्नं कुड्यादि स्वक्षेत्र इव परक्षेत्रेऽपि सत्त्वे क्षेत्रनियमानुपपत्तिप्रसङ्गः ॥ ३३ ॥
एवमिति । क्षेत्रमिति, अधिकरणमित्यर्थः इहत्यत्वं घटस्य क्षेत्रं तेन रूपेणास्ति तद्भिन्नमिति भूतलादिभिन्नमित्यर्थः स्वानधिकरणदेश इति भावः, स्वानधिकरणदेशाऽवच्छेदेन च' नास्तीति तात्पर्यार्थः । उभयथा सत्त्वे इतरेतररूपापत्तिमाह-स्वक्षेत्र इवेति, क्षेत्रनियमानुपपत्तिप्रसङ्ग इति, अस्मिन्नेव क्षेत्रे घटोऽस्ति न तत्क्षेत्र इति नियमभङ्ग इत्यर्थः, उभयथाप्यसत्त्वे तु निराश्रयत्वापत्तिरिति भावः ॥
ક્ષેત્રના અવલંબનથી સ્વરૂપ-પરરૂપ
-
ભાવાર્થ – “આ પ્રમાણે ઘટનું પોતાનું ક્ષણ ભૂતલ આદિ છે. તેનાથી ભિન્ન ભીંત આદિ પરક્ષેત્ર છે. સ્વક્ષેત્રમાં સત્ત્વની માફક પરક્ષેત્રમાં પણ સત્ત્વ માનવામાં ક્ષેત્રનિયમની ઉપપત્તિના અભાવનો પ્રસંગ थाय !”
विवेयन – अहीं क्षेत्र खेटले अधिकरणसमभवानुं छे. 'त्यत्व' घटनुं क्षेत्र छे. ते ३५थी छे. तस આદિથી ભિન્ન સ્વાનધિકરણ દેશના અવચ્છેદથી નથી. ઉભય પ્રકારે સત્ત્વમાં ઇતરેતર રૂપની આપત્તિને કહે છે. આ ક્ષેત્રમાં જ ઘડો છે, તે ક્ષેત્રમાં ઘડો નથી. આવા નિયમનો ભંગ થઈ જાય !
ઉભય પ્રકારે પણ અસત્ત્વમાં તો નિરાધારતાની આપત્તિ છે.
अथ कालमाश्रित्य ते निरूपयति
-
एवं वर्त्तमानकाल एव घटस्य कालः, तद्भिन्नातीतादिः परकालः स्वकालवत्परकालेऽपि घटस्य सत्त्वे प्रतिकालनियमानुपपत्तिः प्रसज्येत । इति सप्तभङ्गीनिरूपणम् ॥ ३४ ॥
एवमिति । घटादिकरणीभूतः, कालो घटस्य स्वकालः, तदनधिकरणः भूतकालो ध्वंसकालो वा परकालः, उभयथा घटस्य सत्त्वे दोषमाह स्वकालवदिति, प्रतिकालेति,