Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - १९, षष्ठ किरणे
२७३ स्याच्छब्दस्य चात्रानन्तधर्मात्मकत्वद्योतनेन प्रमाणाङ्गत्वादिति वदन्ति तन्मतेनात्र प्रत्येक वाक्यस्य प्रमाणरूपत्वं दर्शितम्, एतन्मते नयदुनयविभागो नास्ति अर्थाविशेषात् । केचित्तु 'सदेव सत्स्यात्सदिति त्रिधार्थो मीयेत दुर्नीतिनयप्रमाणै' रिति हेमसूरिभिरपि प्रमाणनयदुर्नयरूपेण विभज्याभिधानात् आकरे नयतदाभासानामपि स्पष्टं बोधितत्वाच्चास्ति नयदुर्नयभेदः, अवधारणीभाषैकान्तवादात्मिकैव निषिद्धा न तु नयरूपापि, तस्याः प्रमाणपरिकरत्वात् प्रमाणात्मकमहावाक्यजन्यशाब्दबोधजनकावान्तरवाक्यार्थज्ञानजनकत्वेन तदनुकूलाकांक्षोत्थापकत्वेन वा नयवाक्यस्य शिष्यमतिविस्फारकत्वाच्च, अत एव नयोऽप्यादरणीय एव । प्रमाणवाक्यमपि हि अनेकान्तरुचिशालिनं पुरुषविशेषमधिकृत्यैव प्रयुज्यते, तस्मात् स्याज्ज्ञानादिलक्षणो जीव इत्यपि सुनयवाक्यमेव, एकभङ्गरूपत्वात् । तत्रापि प्रमाणवाक्यत्वमुत्थाप्याकांक्षाक्रमेण भङ्गषट्कसंयोजनयैव । सकलादेशत्वञ्च प्रतिभङ्गमनन्तधर्मात्मकत्वद्योतनेन, अन्यथा च विकलादेशत्वमेवेत्याहुः । अपरे तु अखण्डवस्तुविषयत्वेन त्रिष्वाद्यभङ्गेषु सकलादेशत्वं चतुर्षु चोपरितनेष्वेकदेशविषयत्वेन विकलादेशत्वमित्यूचुः ॥
એક ભંગમાં કાળ આદિની ઘટના ભાવાર્થ – “તે આ પ્રમાણે- “સ્યાદ્ અસ્તિ એવ ઘટઃ ઇત્યાદિમાં અસ્તિત્વ આદિ આત્મક એક ધર્મબોધજનકપણું વર્તે છે. તેવી રીતે એક કાળથી અવચ્છિન્ન એક અધિકરણનિરૂપિતવૃત્તિત્વ, એક ગુણિગુણત્વ, એક અધિકરણવૃત્તિત્વ, એક સંબંધ પ્રતિયોગિત્વ, એક ઉપકારત્વ, એક દેશથી અવચ્છિન્નવૃત્તિત્વ, એક સંસર્ગ પ્રતિયોગિત્વ અને એક શબ્દવાચ્યત્વ ધર્મોદ્વારા અસ્તિત્વની સાથે અનેક જે ધર્મો છે. તદાત્મક પદાર્થબોધજનકપણું પણ વર્તે છે.”
વિવેચન – “સાદું અસ્તિ એવ ઘટઃ ઇત્યાદિ વાક્યમાં “અસ્તિત્વ આદિ આત્મક એક ધર્મબોધજનકત્વ વર્તે છે.” આવા કથનથી “એક ધર્મવિષયક બોધજનત્વ'-આ પ્રમાણેનો સકલાદેશના લક્ષણનો અંશ સંઘટિત थयेटी छ. ___ (१) माहि प्रयो४ा । धोनी अभिवृत्तिने घटावे छे. 'तथेति'-मे अगथी अवछिन्न में અધિકરણનિરૂપતિવૃત્તિત્વ=જે કાળની અપેક્ષાએ જે ઘટ આદિમાં અસ્તિત્વ છે, તે કાળની અપેક્ષાએ તે ઘટ આદિમાં અનંત પણ ધમ વર્તે છે. આ પ્રમાણે અસ્તિત્વની સાથે સકળ શેષધર્મોનું એક કાળથી અવચ્છિન્ન એક અધિકરણવૃત્તિત્વ વર્તે છે. એમ કરીને તે ધર્મોનો કાળપ્રયોજકની અપેક્ષાએ અભેદ છે.
[કાળની અપેક્ષાએ ઘટાદિ વસ્તુમાં અસ્તિત્વ આદિ ધર્મની પ્રતીતિ હોવાથી વસ્તુ-નિરૂપિત मस्तित्वानिवृत्तितामा सवछे छ, म :-'तत्संबंधी न एव सन्निष्ठधर्मावच्छेदकत्वम्'-आवो नियम હોવાથી કાળમાં અસ્તિત્વ આદિ ધર્મનું સંબંધીપણું આવશ્યક છે. કાળની સાથે અસ્તિત્વ આદિ ધર્મનો સંબંધ १. स्यादस्त्येव, स्यान्नास्त्येव, स्यादवक्तव्यमेवेति भङ्गत्रय इत्यर्थः ॥