Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ४-५-६, चतुर्थः किरणे
१४९ तत्र सहभावनियमः केषामित्यत्राह
तत्र सहभावनियम एकसामग्रीप्रसूतयो रूपरसयोाप्यव्यापकयोश्च शिंशपात्ववृक्षत्वयोर्भवति ॥५॥
तत्रेति । द्विविधे नियम इत्यर्थः । सह भाव उत्पत्तिः स्थितिर्वा सहभावस्तस्य नियम इति व्युत्पत्ति मनसि निधायाद्याया निदर्शनमाहैकसामग्रीप्रसूतयोरिति, जनकसाग्र्या एकत्वेन रूपरसयोस्सहैवोत्पादेन तयोनियमस्सहभावनियम उच्यत इति भावः । अत्रान्यतरस्य व्याप्यत्वं व्यापकत्वञ्च यादृच्छिकमिति बोध्यम् । द्वितीयां व्युत्पत्तिभिप्रेत्याह व्याप्यव्यापकयोरिति परस्परं न्यूनाधिकदेशवर्तिनोरित्यर्थः, तथा च रूपं वृक्षत्वं वा विना रसस्य शिंशपाया वाऽनुपपत्ते रूपस्य वृक्षत्वस्य च सत्त्व एव रसस्य शिशपात्वस्योपपत्तेश्च तयोर्नियमस्सहभावनियम इति भावः ।।
ત્યાં સહભાવ નિયમ કોને કોને હોય છે, તે કહે છે.
ભાવાર્થ – “ત્યાં સહભાવ નિયમ, એક સામગ્રીથી જન્ય રૂપ અને રસમાં તેમજ વ્યાપ્યવ્યાપક એવા શિશપાત્ર અને વૃક્ષત્વમાં હોય છે.”
વિવેચન – સહ એટલે સાથે અને ભાવ એટલે ઉત્પત્તિ કે સ્થિતિ, તે સહભાવ છે. તેનો નિયમ સહભાવ નિયમ, આવી વ્યુત્પત્તિ મનમાં સ્થાપીને પહેલી વ્યુત્પત્તિનો દાખલો કહે છે.
જનકભૂત સામગ્રી એક હોઈ, રૂપ અને રસની સાથે જ ઉત્પત્તિ હોવાથી તે રૂપરસનો નિયમ ‘સહભાવ નિયમ' કહેવાય છે. અહીં બેમાંથી કોઈ એકનું વ્યાપ્યપણું અને વ્યાપકપણું યાદચ્છિક છે. જેવી ઇચ્છા હોય ते प्रभारी सवाय छ, सेभ j.cी व्युत्पत्तिने सक्षम ने छ- 'व्याप्यव्यापकयोरिति ।' ५२२५२ ન્યૂન દેશવર્તી (વ્યાપ્ય) અને અધિક દેશવર્તી (વ્યાપક)નો એવો અર્થ છે. શિંશપાત્વ (સીસમના ઝાડનું હોવાપણું) જૂન દેશવર્તી હોઈ વ્યાપ્ય છે અને વૃક્ષત્વ અધિક દેશવર્તી હોઈ વ્યાપક છે, એટલે વ્યાપ્યવ્યાપક શિંશપાત્વ અને વૃક્ષત્વનો સહભાવ (સ્થિતિ) નિયમ છે. તથાચ રૂપ સિવાય રસની અનુપપત્તિ હોઈ, રૂપની સત્તામાં રસની ઉપપત્તિ હોઈ સહભાવ નિયમ છે તથા વૃક્ષત્વ સિવાય શિશપાત્વની અનુપપત્તિ હોઈ વૃક્ષત્વની સત્તામાં જ શિંશપાત્વની ઉપપત્તિ હોઈ સહભાવ નિયમ છે.
केषां क्रमभावनियम इत्यत्राह
क्रमभावनियमस्तु कृत्तिकोदयरोहिण्युदययोः पूर्वोत्तरभाविनोः, कार्यकारणयोश्च धूमवह्नयोर्भवति ॥६॥
क्रमभावेति । क्रमः पूर्वापरभावः, स चाकार्यकारणयोः कार्यकारणयोश्च भवतीत्याद्यस्य निदर्शनमाह कृत्तिकेति । अत्र शकटोदयेन कृत्तिकोदयस्य कारणत्वमपि तु पौर्वापर्यमात्रमिति भावः । कार्यकारणयोदृष्टान्तमाह कार्येति, भवतीति, नियम इति शेषः ॥