Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१७३
द्वितीयो भाग / सूत्र - १८-१९, चतुर्थः किरणे साध्याविरुद्धकार्यस्वरूपविधिहेतुं निदर्शयतिपर्वतो वह्निमान् धूमादिति कार्यात्मकः ॥ १८ ॥
पर्वत इति । अत्र हि वह्नः कार्यं धूमः, साध्याविरुद्धश्च, वह्निसद्भावे एव धूमस्योत्पत्तेः तदभावे च नियमेन धूमस्य निवर्त्तनात् ननु वह्नयभावेऽपि धूमो न निवर्तते गोपालघटिकादौ वढ्यभावेऽपि धूमसद्भावप्रतीतेरिति चेन धूमस्य ह्यात्मलाभो वह्नौ सत्येव, तत्कथं गोपालघटिकादावग्न्यभावे धूमसद्भावाशङ्कापि, न च तर्हि पर्वतादाविव तत्रापि धूमोऽग्नि गमयेदिति वाच्यम्, पर्वतादिधूमादस्य वैलक्षण्यात्, वह्निसमानसमयसत्ताको हि पर्वतादिधूमो बहलः पताकायमानस्वरूपोऽनुभूयते, न च गोपालघटिकादिधूमस्तथेति ॥
સાધ્યથી અવિરૂદ્ધ કાર્યસ્વરૂપ વિધિહેતુને દર્શાવે છે. भावार्थ - "पर्वत मनिवामोछे, म -धूम छ. मा प्रभारी डायस्प३५ हेतु छे." (२)
વિવેચન – ખરેખર, અહીં વહ્નિરૂપ કારણનું કાર્ય ધૂમ છે અને સાધ્યની સાથે અવિરૂદ્ધ છે, કેમ કેવતિ(કારણ)નો સદ્ભાવમાં જ ધૂમની ઉત્પત્તિ છે અને તે વદ્ધિના અભાવમાં નિયમથી ધૂમનો અભાવ છે.
શંકા – વહ્નિના અભાવમાં પણ ધૂમ અટકતો નથી. ગોપાલની ઘડી આદિમાં વહ્નિના અભાવમાં પણ ધૂમના સદ્ભાવની પ્રતીતિ છે જ ને?
સમાધાન – ખરેખર, જો ધૂમનો આત્મલાભ વહ્નિ હોય છતે જ છે, તો કેવી રીતે ગોપાલની ઘડી આદિમાં, અગ્નિના અભાવમાં ધૂમના સદ્ભાવની આશંકા પણ હોય !
શંકા - તો પછી પર્વત આદિમાં જેમ, તેમ ત્યાં પણ ધૂમ અગ્નિનો ગમેક થશે જ ને?
સમાધાન – પર્વત આદિમાં રહેલ ધૂમ કરતાં નાની વિલક્ષણતા છે, માટે ત્યાં રહેલ ધૂમ અગ્નિનો ગમક નહીં થાય. ખરેખર, વહ્નિના સમાન સમયમાં સત્તાવાળો, પર્વત આદિનો ધૂમ બહલ-ધનપતાકા જેવા સ્વરૂપવાળો અનુભવાતો છે, તેવી રીતનો ગોપાલની ઘડી આદિનો ધૂમ નથી.
साध्याविरुद्धकारणरूपविधिहेतुं दृष्टान्तयतिभविष्यति वृष्टिविलक्षणमेघोपलम्भादिति कारणात्मकः ॥ १९ ॥
भविष्यतीति । विलक्षणपदेन सातिशयोन्नतत्वादिधर्मोपेतत्वं विवक्षितं तस्यैव वृष्टिकारणत्वात् । ननु कारणं न कार्यस्य गमकं, तेन सहाविनाभावाभावात, प्रतिबन्धकेन विनाशेन वा कार्याभावात्, अवश्यं कारणानि कार्यवन्तीत्यनियमात् । नवा कारणविशेषस्य गमकत्वं, विशेषस्य निश्चेतुमशक्यत्वात्, प्रचण्डानामपि तडित्वतां वर्षमकृत्वैवोपरमदर्शनादिति
१. नाप्यन्तिमकारणस्य व्याप्तत्वं, तथा सति व्याप्तिस्मरणकाल एव कार्यस्य प्रत्यक्षतयाऽनुमानवैकल्यं स्यादित्यपि बोध्यम् ॥