Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१०४
तत्त्वन्यायविभाकरे
પ્રત્યે કારણ નથી, કેમ કે-તે ચેષ્ટાઓનો તે મતિજ્ઞાનમાં અંતર્ભાવ થતો નથી. અથવા પુસ્તક આદિ સ્થાપિતઆચાર આદિ ગ્રંથના અક્ષર અને ગુરુજને કહેલ દેશના શબ્દરૂપ, દ્રવ્યશ્રુત, મોક્ષ પ્રત્યે અસાધારણ કારણ સાયિક જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ વસ્તુસમુદાય હેતુ છે તે દ્વારા શ્રુતજ્ઞાન પણ પરબોધક છે. કર આદિ ચેષ્ટા, મતિજ્ઞાન પ્રત્યે કારણ હોવા છતાં વિશિષ્ટ પરપ્રતિબોધક નથી. એથી તેના દ્વારા મતિજ્ઞાન પણ પરપ્રતિબોધક નથી. એ પ્રમાણે કર આદિ ચેષ્ટાઓમાં મતિજ્ઞાનનું હેતુપણું હોવા છતાં, કથંચિત્ પર પ્રતિબોધક છતાં, તેના દ્વારા મતિજ્ઞાન પર પ્રતિબોધક નથી, કેમ કે દ્રવ્યમતિ ક્યાંય પણ પ્રસિદ્ધ નહીં હોવાથી કર આદિ ચેષ્ટાઓ તે મતિજ્ઞાનમાં અંતર્ગત થતી નથી. વિશેષ તો વિશેષ આવશ્યક આદિ ગ્રંથમાં જુઓ.
अथ श्रुतज्ञानं विभजते
तच्चाक्षरानक्षरसंश्यसंज्ञिसम्यमिथ्यात्वसाद्यनादिसपर्यवसितापर्यवसितगमिकागमिकाङ्गप्रविष्टानङ्गप्रविष्टश्रुतभेदेन चतुर्दशविधम् ॥ ३३ ॥
तच्चेति । श्रुतज्ञानञ्चेत्यर्थः । अत्रानङ्गप्रविष्टपदं यावद् द्वन्द्वस्ततः श्रुतेन कर्मधारयः । यद्यप्येते भेदा अक्षरश्रुतानक्षरश्रुतरूपभेदद्वयं एवान्तर्भवन्ति, तथाप्यव्युत्पन्नमतीनां विशेषावगमसम्पादनाय तथोक्तिर्नहि भेदद्वयोपादानमात्रादव्युत्पन्नमतयः शेषभेदानवगन्तुं समर्थाः, अतो विनेयजनानुग्रहायेतरभेदोपन्यास इति ॥
શ્રુતજ્ઞાનનો વિભાગ ભાવાર્થ – “તે શ્રુતજ્ઞાન, અક્ષર-અનક્ષર-સંજ્ઞી-અસંજ્ઞી-સમ્યફ-મિથ્યાત્વ-સાદિ-અનાદિસપર્યવસિત-અપર્યવસિત-ગમિક-અગમિક-અંગપ્રવિષ્ટ-અનંગપ્રવિષ્ટ શ્રુતજ્ઞાનના ભેદથી ચૌદ (૧૪) પ્રકારનું છે.”
વિવચન – અહીં અનંગપ્રવિષ્ટ સુધી દ્વન્દ સમાસ કરવો. ત્યારબાદ શ્રતની સાથે કર્મધારયસમાસ કરવો. જો કે આ ભેદો અક્ષરદ્યુત-અનફરશ્રુતરૂપ બે ભેદોમાં જ અંતર્ગત થાય છે, તો પણ અવ્યુત્પન્ન મતિવાળાઓને વિશેષજ્ઞાનના સંપાદન માટે તે પ્રકારે કથન કરેલ છે, કેમ કે-બે ભેદ માત્રના ઉપાદાનથી અવ્યુત્પન્નમતિવાળાઓ બાકીના ભેદોને જાણવા સમર્થ થતા નથી. એથી શિષ્યજન પ્રતિ અનુગ્રહ માટે ઇતર ભેદોનો ઉપન્યાસ ઇતિ.
तत्राक्षरश्रुतानक्षरश्रुते लक्षयति
संज्ञाव्यञ्जनलब्ध्यन्यतमवच्छ्रुतमक्षरश्रुतम् । यथा क्रमेण लिपिविशेषो भाष्यमाणाकारादिस्त्वङ्मनोनिमित्तकश्श्रुतोपयोगः । भावभुतहेतुरुच्छ्वासादिरनक्षरश्रुतम् ॥ ३४ ॥
संज्ञेति । संज्ञाव्यञ्जनलब्धिभेदादक्षरं त्रिविधम् । संज्ञाव्यञ्जने उपचाराच्छुते । उदाहरणमाह यथा क्रमेणेति । लिपिविशेष इति, अकाराद्यक्षरस्य संस्थानाकारः ब्राह्मादिलिपिभेदतो