Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - १४, द्वितीय किरणे
६५ સમવાયિઓમાં સમવાય કેવી રીતે રહે છે? શું સમસ્ત ભાગથી રહે છે કે એક ભાગથી રહે છે? જો સમસ્તપણાએ રહે છે એમ છે, તો દરેકે દરેક સમવાયમાં તે સમવાયની પર્યાપ્તિ (પૂર્ણતા) હોવાથી નાના અનેક સમવાયપણાનો પ્રસંગ આવશે ! જો એકદેશથી કહો, તો નિરંશતા(નિરવયતા)ના સ્વીકારનો વ્યાઘાત થાય છે, કેમ કે-એક અવયવના આધારે રહે છે. વળી એકદેશથી પણ સમવાય કયા સંબંધથી રહે છે ? સમવાયથી રહે છે એમ ન કહેવાય, કેમ કે-અપસિદ્ધાન્ત થાય છે. સ્વરૂપથી સમવાય રહે છે એમ નથી, કેમ કે-પ્રતિયોગી (આધેય) કે અનુયોગી(આધાર)થી ભિન્નતાનો અભાવ હોઈ, સ્વરૂપથી વૃત્તિતાનું શૂન્યપણું હોઈ સમવાયિઓમાં પણ સ્વરૂપથી વૃત્તિતાનો પ્રસંગ છે.
જો એમ કહો કે-સમવાય એ સ્વરૂપસંબંધનો ભેદ-પ્રકાર છે, તો તે સમવાયને સ્વરૂપીઓમાં રહેવામાં બીજા સંબંધનો પ્રસંગ આવતાં અનવસ્થાદોષનો પાત થાય છે. માટે સમવાયને માનવાની જરૂર નથી, માત્ર કથંચિત્ તાદાભ્યસંબંધ જ ગુણ-ગુણીનો વિશિષ્ટ બુદ્ધિનિયામક માનવો વ્યાજબી છે.
अथ रसनेन्द्रियं निरूपयतिरसग्राहकमिन्द्रियं रसनं, प्राप्यकारि । रसश्चामलमधुरतिक्तकषायकटुभेदेन पञ्चविधः ॥१४॥
रसग्राहकमिति । रस्यत आस्वाद्यते इति रसः, तद्विषयकज्ञानसाधनमिन्द्रियं रसनमित्यर्थः, रसविषयकमतिज्ञानसाधनत्वे सतीन्द्रियत्वन्तु लक्षणम्, कृत्यं पूर्ववदूह्यम् । नेदमिन्द्रियं चक्षुर्वदप्राप्यकारि किन्तु जघन्यतोऽङ्गलाडसंख्येयभाग प्रमितप्रदेशादागतमुत्कर्षेण नवयोजनादागतं वा स्वदेशमालिङ्गि तमात्मप्रदेशैरात्मीकृतं रसं गृह्णातीत्याशयेनाह प्राप्यकारीति । स्वदेशे विषयं स्पृष्टं ततो बद्धं प्राप्य रसनेन्द्रियं ज्ञानमुत्पादयति, श्रोत्रापेक्षयाऽस्यापटुत्वात् शब्दापेक्षया च रसस्य स्तोकत्वात् बादरत्वाच्चेति भावः । रसं विभजते रसश्चेति । अग्निदीपनकृदम्लः, पित्तादिप्रशमनो मधुरः, श्लेष्मादिदोषहन्ता तिक्तः, रक्तदोषाद्यपहर्ता कषायः, गलामयादिप्रशमनः कटुः । तथा च भिषक्शास्त्र - "अम्लोऽग्निदीप्तिकृत्स्निग्धस्शोफपित्तकफापहः । क्लेदनः पाचनो रुच्यो मूढवातानुम्लोमकः ॥ पित्तं वातं विषं हन्ति धातुवृद्धिकरो गुरुः । जीवनः क्लेशकृद्बालवृद्धक्षीणौजसां हितः ॥ श्लेष्माणमरुचि पित्तं तृषं कुष्ठं विषं ज्वरम् । हन्यात्तिक्तो रसो बुद्धेः कर्ता मात्रोपसेवितः ॥ रक्तदोषं कर्फ पित्तं कषायो हन्ति सेवितः । रूक्षश्शीतो गुणग्राही रोचकश्च स्वरूपतः ॥ कटुर्गलामयं शोफं हन्ति युक्त्योपसेवितः । दीपनः पाचको रुच्यो बृंहणोऽतिकफापहः" इति । लवणस्तु मधुरादिसंसर्गजत्वान्न पृतगुक्त इति ॥
- રસનેન્દ્રિયનું નિરૂપણ ____ भावार्थ – “२सनी Jus 5न्द्रिय 'रसन' ठेवाय छे. ते प्रायडरी छ भने २४ माटो-मीठी-तापीતૂરો અને કડવો, એવા ભેદથી પાંચ પ્રકારનો છે.”