Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीय भाग / सूत्र - २३ - २४, द्वितीय किरणे
८१
‘પાણીએ લોચનનું તેજ નષ્ટ કરી નાંખ્યું છે', માટે કલુષિત જલાંતરિત ભાવની ઉપલબ્ધિ નથી. એમ પણ વ્યાજબી નથી, કેમ કે-તો પછી સ્વચ્છ જલાંતરિત ભાવના પણ અગ્રહણનો પ્રસંગ આવી જાય ! તે યોગ્યતા એ કઈ વસ્તુ છે ? એના જવાબમાં કહે છે કે-તે યોગ્યતા પૂર્વકથિત પ્રમાણથી અત્યંત દૂરવર્તી, આંખની કીકીની માફક અત્યંત નિકટવર્તી અને ભીંત વગેરેથી વ્યહિત ભાવ(પદાર્થ)નું ગ્રહણ નહીં હોવાથી અનતિદૂર-આસન-વ્યવહિત દેશ આદિ અવસ્થાનરૂપ યોગ્યતા જાણવી.
અતિશય જ્ઞાનવાળા કેટલાકને, અસ્મદ્ આદિથી અવિષયરૂપ દૂરસ્થ પોતાના વિષયનું અને સ્વચ્છસ્ફટિક જલ આદિથી વ્યવહિત વિષયનું ચક્ષુથી જ્ઞાન હોવાથી આવી યોગ્યતા સર્વત્ર વ્યાપક નથી. એથી જ આદિપદ ગ્રહણ કરેલું છે. તેથી તાદશ મતિ આદિ જ્ઞાનાવરણ ક્ષયોપશમ વિશેષરૂપ જ યોગ્યતા છે, એવો ભાવ છે. શ્રોત્ર આદિ સ્થલમાં તો તે તે આવરણ ક્ષયોપશમ વિશિષ્ટ સંશ્લેષરૂપ યોગ્યતા પણ છે. માટે કહે छे }-‘इतरेन्द्रियेष्विति ।' भे संश्लेष३५ योग्यता न मानवामां खावे, तो स्पष्टत्व-पद्धत्वनो असंभव थवाथी તે તે વિષયનું ગ્રહણ ન જ થાય, એમ ભાવ છે.
अथेहां लक्षयति
अवगृहीतधर्मिण्यवगृहीतसामान्यावान्तरविशेषस्य पर्यालोचनमीहा । इयञ्चावगृहीतसामान्यधर्मावान्तरधर्मविषयसंशयाज्जायते । यथाऽयं मनुष्यः पौरस्त्यो वा पाश्चात्यो वेति संशयाल्लक्षणविशेषेण पौरस्त्येनानेन भवितव्यमिति ॥ २४ ॥
अवगृहीतेति । अवगृहीतधर्मावच्छिन्नविशेष्यतानिरूपिततादृशधर्मावान्तरधर्मनिष्ठविलक्षण प्रकारतानिरूपकज्ञानत्वमीहाया लक्षणम् । विलक्षणप्रकारता च पौरस्त्येनानेन भवितव्यमित्याकारकप्रतीतिसिद्धा बोध्या, उत्प्रेक्षात्मकज्ञानीयप्रकारतेति यावत् । अवग्रहादुत्तरकालमपायात्पूर्वकालं सद्भूतार्थविशेषोपादानाभिमुखा असद्भूतार्थविशेषपरित्यागाभिमुखाः प्रायः पौरस्त्यधर्मा दृश्यन्ते नतु पाश्चात्यास्ततोऽनेन पौरस्त्येन भवितव्यमित्येवं ज्ञानं, अत एवास्यायं पाश्चात्यो वा पौरस्त्यो वेति सर्वात्मना सुप्तमिव स्थितात्संशयाद्भेदः, तस्य व्यतिरेकधर्मनिराकरणप्रवणत्वे सत्यन्वयधर्मघटनप्रवृत्तिरहितत्वात् किन्तु संशय ईहायां कारणं भवति व्यतिरेकधर्मान्वयधर्मोपस्थापकतयेत्याशयेनाहेयञ्चेति, ईहा चेत्यर्थः । संशयोत्तरकालं विशेषोपलिप्सायां प्रवर्त्तनरूपेहा भवति, तत ईहा संशयभिन्नेति भावः । ईहाया दृष्टान्तमाह
१. उत्प्रेक्षा च " अरण्यमेतत्सविताऽस्तमागतो न चाधुना संभवतीह मानवः । प्रायस्तदेतेन खगादिभाजा भाव्यं मृडानीपतितुल्यनाम्ना ॥" इत्यादिरूपं ज्ञानम् ॥ २. उपलक्षणमिदं संशयस्य वस्त्वप्रतिपत्तिरूपत्वेनाज्ञानात्मकत्वान्मतिभेदत्वेनेहाया वस्तुतो ज्ञानस्वभावत्वात्, ज्ञानाज्ञानयोश्च परस्परपरिहारेण वृत्तेर्ना ज्ञानरूपसंशयस्य ज्ञानांशात्मकेहारूपत्वमिति बोध्यम् ॥