Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
९४
तत्त्वन्यायविभाकरे
શંકા – ફરી ફરી જોયેલ-વિચારેલ-કહેલ વસ્તુના વિષયમાં ફરીથી અવલોકન થતાં, અવગ્રહ અને બહાને છોડી પહેલેથી જ અપાયની પ્રવૃત્તિ દેખાય છે. કવચિત્ ફરીથી, પહેલાં ઉપલબ્ધ સુનિશ્ચિત દઢ વાસનાના વિષયભૂત કરેલ અર્થમાં અવગ્રહ-હા-અપાયોનું ઉલ્લંઘન કરીને પણ સ્મૃતિરૂપ ધારણા થાય છે, તો અવગ્રહ આદિ ઉત્ક્રમ-વ્યતિક્રમ કે ન્યૂનપણાએ ઉત્પન્ન થતાં નથી.' આમ ખાલી કહેવાય છે ને?
સમાધાન - સોયા વગેરેથી સો (૧૦૦) કમલપત્રોના ભેદના વિષયમાં જેમ ક્રમથી જ પત્રોનો ભેદ છે અને સૂક્ષ્મતાના (શીવ્રતાના) કારણે ક્રમ દેખાતો નથી, તેમ જ્યાં અભ્યાસના વિષયભૂત પદાર્થમાં અપાય જ માત્ર દેખાય છે, ત્યાં પણ અપાયના પહેલા અવગ્રહ અને બહાનું અસ્તિત્વ જ છે. ક્રમથી જ અવગ્રહ-ઇહાઅપાય-ધારણા ત્યાં પણ છે જ. સૂક્ષ્મતાથી ક્રમ દેખાતો નથી. એટલે જ અહીં અપાય જ છે.”—એવું અભિધાન છે. એ પ્રમાણે દઢ વાસનાના વિષયભૂત પદાર્થમાં પણ અવગ્રહ-બહા-અપાયપૂર્વક જ સ્મૃતિ છે. સૂક્ષ્મતાથી શીઘ ઉત્પત્તિથી) ક્રમ જણાતો નથી. “અહીં ફક્ત સ્મૃતિ જ છે'-એ અભિધાન છે.
तदेवमिन्द्रियानिन्द्रियजभेदेन सांव्यवहारिकप्रत्यक्षं निरूप्य द्वयोरप्यनयोर्मतिश्रुतभेदत्वेन द्वैविध्यात्प्रथमतो मतिज्ञानं लक्षयति
इन्द्रियमनोऽन्यतरजन्योऽभिलापनिरपेक्षस्स्फुटावभासो मतिज्ञानम् ॥ ३० ॥
इन्द्रियेति । इन्द्रियमनोऽन्यतरजन्यत्वे सति अभिलापनिरपेक्षज्ञानत्वं लक्षणम् । अत्र स्फुटावभासत्वपदं सर्वज्ञानानां स्वांशे स्पष्टावभासत्वमेवेति सूचयितुं, तेनास्य परोक्षत्वेन कथं स्वप्रकाशत्वमिति शङ्का निरस्ता । श्रुतज्ञानवारणाय विशेष्यम्, अवध्यादिवारणाय विशेषणम्, अभिलापनिरपेक्षत्वञ्च श्रुताननुसारित्वं तत्र श्रुतानुसारित्वञ्च धारणात्मकपदपदार्थसम्बन्धप्रतिसन्धानजन्यत्वं तेनेहापायधारणात्मकेषु मतिज्ञानविशेषेषु पदविषयतायास्सत्त्वेऽपि नाव्याप्तिः, तत्र पदविषयतायास्सविकल्पकसामग्रीमात्रप्रयोज्यत्वात्, न चेहादीनि पदपदार्थप्रतिसन्धानजन्यज्ञानानि, घट इत्याद्यपायोत्तरमयं घटनामको नवेति संशयादर्शनात् तत्तन्नाम्नोऽप्यपायत्वेन ग्रहणात् पदपदार्थसम्बन्धप्रतिसन्धानाभाववतोऽपि पुरुषस्याभ्यासपाटवेन तदुदयाच्च । संकेतग्रहकाल एव हि श्रुतानुसारित्वमीहादीनां, न तु व्यवहारकाले । अथ एव मतित्वसामानाधिकरण्येन श्रुतपूर्वत्वनिषेधः "न मई सुअपुवि" इत्यनेनाभिहितः । श्रुतज्ञानं प्रति धारणात्वेन मतिज्ञानस्य हेतुत्वेन तद्धारणोपयोगे 'इदं पदमस्य वाचकं, अयमर्थ एतत्पदवाच्य' इति पदपदार्थसम्बन्धग्रहस्यापि ध्रौव्येण तज्जनितज्ञानस्यैव श्रुतानुसारित्वं, अत एव च श्रुतत्वावच्छेदेन मतिपूर्वत्वविधिः 'मइपुव्वं सुअं' इत्यनेन कृतः । व्यवहारकाले जायमानावग्रहादीनां श्रुतोपयोगाभावादेव पदपदार्थसम्बन्धवासनाप्रबोधकालीनत्वेऽपि श्रुतनिश्रितमतिज्ञानत्वम् स्वसमानाकारश्रुतज्ञानाहितवासनाप्रबोधसमानकालीनत्वे सति श्रुतोपयोगा