________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વગેરેનો ઉદય થઇ જાય છે. માટે આયુષ્યકર્મ એ નામકર્મનું કારણ હોવાથી
આયુષ્યકર્મ પછી નામકર્મ કહ્યું છે.
નામકર્મનો ઉદય થયા પછી જીવને આશ્રયીને ઉચ્ચ-નીચનો વ્યવહાર થાય છે. માટે નામકર્મ પછી ગોત્રકર્મ કહ્યું છે. ગોત્રકર્મનાં ઉદય વખતે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલા રાજા વિગેરેને દાનાંતરાય, લાભાન્તરાય, વિગેરે કર્મોનો ક્ષયોપશમ થવાથી દાનાદિ આપી શકે છે. અને નીચકુળમાં જન્મેલાને દાનાન્તરાય, લાભાન્તરાયાદિનો ઉદય હોવાથી દાનાદિની ખાસ તક મળતી નથી માટે ઊંચ-નીચ ગોત્રનો ઉદય એ અંતરાયકર્મનું કારણ હોવાથી ગોત્રકર્મ પછી અંતરાયકર્મ કહ્યું છે.
આમ, મૂળ કર્મ ૮ છે અને તેનાં પેટા ભેદ ૧૫૮ છે. મૂળકર્મોનાં ઉત્તરભેદની સંખ્યા :જ્ઞાનાવરણીયકર્મનાં ઉત્તરભેદ -૫ છે.
દર્શનાવરણીયકર્મનાં ઉત્તરભેદ
-૯ છે.
-૨ છે.
-૨૮ છે.
-૪ છે.
-૧૦૩ છે.
-૨ છે.
(૧)
(૨)
(૩)
વેદનીયકર્મનાં ઉત્તરભેદ
(૪) મોહનીયકર્મનાં ઉત્તરભેદ
(૫) આયુષ્યકર્મનાં ઉત્તરભેદ (૬) નામકર્મનાં ઉત્તરભેદ ગોત્રકર્મનાં ઉત્તરભેદ
(6)
(૮)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૫ છે.
ઉત્તરભેદ છે.
અંતરાયકર્મનાં ઉત્તરભેદ જ્ઞાનાવરણીયાદિ. ૮ મૂળકર્મનાં કુલ ૧૫૮ જ્ઞાનનાં પાંચભેદનું સ્વરૂપ અને મતિજ્ઞાનનાં ભેદ :મ-યુગ-ઓફ્રી-મળ-વાળિ, નાળાળિતત્વ મનાળ, वंजणवग्गह चउहा, मण नयण विणिंदिय चउक्का ॥४॥ मति - श्रुतावधि - मन:- केवलानि ज्ञानानि तत्र मतिज्ञानम् ॥ व्यञ्जनावग्रहश्चतुर्धा मनो-नयनं विनेन्द्रियचतुष्कान् ॥४॥ ગાથાર્થ :- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને કેવળજ્ઞાન, એ પાંચ જ્ઞાન છે. તેમાં પહેલું મતિજ્ઞાન અઠ્ઠાવીસ પ્રકારે છે.
૪૧
For Private and Personal Use Only