________________
Shri Mahavir Jain Aradhana Kendra
1=1
ગાથાર્થ:- શ્રીગૃહી ભંડારી સમાન આ અંતરાયકર્મ છે, જેમ તે પ્રતિકૂળ હોવાથી રાજાદિ દાનાદિ કરી શકતો નથી. તેમ અંતરાયકર્મના
ઉદયથી જીવ પણ દાનાદિ કરી શકતો નથી. ભંડારી સરખું અંતરાયકર્મ
ભંડારી જેવું
વિવેચનઃ-શાસ્ત્રાકાર
ભગવંતે અંતરાયકર્મને ભંડારીની ઉપમા આપી છે. જેમ રાજા ભંડારીને હુકમ કરે કે તું યાચકાદિને દાનાદિ આપી દે જે પરંતુ ભંડારી પ્રતિકૂળ હોય તો તે યાચકને કહી દે કે અત્યારે ટાઇમ નથી. પછી આવજે એમ બહાના બતાવીને અંતે ના કહી દે એ રીતે, જીવને આપવાની, મેળવવાની, ભોગવવાની વગેરે ઇચ્છા હોય પરંતુ અંતરાય કર્મ કોઇક વિદ્મ ઊભુ કરી દે તેથી જીવને આપવાની ઇચ્છા હોવા છતાં આપી શકતો નથી, મેળવવાની ઇચ્છા હોવા છતાં મેળવી શકે નહીં. જીવને ભોગવવાની ઇચ્છા હોવા છતા ભોગવી શકે નહી. મહાનકાર્ય કરવાની ઇચ્છા હોવા છતાં મહાન કાર્ય કરી શકતો નથી. માટે અંતરાય કર્મને ભંડારીની ઉપમા સાર્થક છે.
અંતરાયકર્મ
આ પ્રમાણે, જ્ઞાનાવરણીયાદિ આઠકર્મનું સ્વરૂપ ભેદ-પ્રભેદ સહિત કહ્યું. તેમાં, બંધ યોગ્ય પ્રકૃતિ ૧૨૦ છે. ઉદય, ઉદીરણાયોગ્ય પ્રકૃતિ ૧૨૨ છે. અને સત્તાયોગ્ય પ્રકૃતિ ૧૪૮ અથવા ૧૫૮ છે.
બંધ
૫
ઉદય
૫
ઉદીરણા| ૫
સત્તા
૫
બંધાદિ યોગ્ય આઠકર્મની ઉત્તરપ્રકૃતિનું કોષ્ટક.
જ્ઞા.દ. વે. | મો. | આ. ના. |ગો.| અં.
૨ ૨૬૪ ૬૭૩૨ ૫
ર ૨૮૩૪ ૬૭
૫
૨ ૨૮૫૪ ૬૭ ૨
૫
ર
૨૮૧૪
૯૩
૫
અથવા ૧૦૩
2
www.kobatirth.org
1)
2
1)
-:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
له
♦
કર્મવિપાકનું સ્વરૂપ સમાપ્ત :
૨૨૨
For Private and Personal Use Only
કુલ
૧૨૦
૧૨૨
૧૨૨
૧૪૮
અથવા૧૫૮