________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્ન- ૬૨ “ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકસમ્યકત્વમાં શું ફેર?” જવાબ-ઉપશમસમ્યકત્વ અપૌદ્ગલિક છે. ઉપશમ સમ્યક્ત્વની હાજરીમાં મિથ્યાત્વનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે. ' ઉપશમ સમ્યક્ત્વનો અંતર્મુહૂતકાળ પૂરો થયા પછી જો સમ્યકત્વ મોહનીયનો ઉદય થાય તો ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તે પૌગલિક છે. સમ્યકત્વમોહનીયનો વિપાકોદય અને મિશ્રમોહનીય, મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધી ચતુષ્કનો પ્રદેશોદય હોય છે. તેનો કાળ ૬૬ સાગરોપમ છે.
દર્શન સપ્તકનો સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. તે અપૌદ્ગલિક છે. તેનો કાળ સાદિ અનંત છે. પ્રશ્નઃ- ૬૩ “ક્ષયોપશમસમ્યકત્વ અને ક્ષયોપશમભાવમાં ફેર?” જવાબ:- ક્ષયોપશમસમ્યકત્વ ચોથા ગુણઠાણાથી સાતમા ગુણઠાણા સુધી જ હોય છે. ક્ષયોપશમભાવ પહેલા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધી હોય છે. ક્ષયોપશમ સમ્યકત્વમાત્રસમ્યદૃષ્ટિને જ હોય છે. ક્ષયોપશમભાવ, સમ્યગ્રષ્ટિ અને મિથ્યાષ્ટિ બન્નેને હોય છે. પ્રશ્ન- ૬૪ “સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો તફાવત સમજાવો.” જવાબ- મિથ્યાષ્ટિ
સમ્યદૃષ્ટિ (૧) લાયોપથમિકભાવનું (૧) લાયોપથમિકભાવનું જ્ઞાન હોય છે.
અજ્ઞાન હોય છે. (૨) સર્વજ્ઞકથિત તત્ત્વો પ્રત્યે (૨) સર્વજ્ઞકથિત તત્ત્વો પ્રત્યે શ્રદ્ધા ન હોય.
શ્રદ્ધાળુ હોય. (૩) સાંસારિક સુખ-સામગ્રીનાં (૩) મોક્ષપ્રાપ્તિનાં લક્ષ્મપૂર્વક
લક્ષ્મપૂર્વક ધાર્મિક ક્રિયા કરે. ધાર્મિક ક્રિયા કરે. (૪) સાંસારિક સુખ સામગ્રી (૪) આત્મિક વિકાસનાં સાધનો મળતાં આનંદ થાય.
મળતા આનંદ અનુભવે. (૫) કદાગ્રહી એકાન્તવાદી હોય. (૫) સ્યાદ્વાદષ્ટિવાળો હોય. (૬) શરીર અને આત્માનાં (૬) આત્મા અને શરીરના ભેદજ્ઞાન
અભેદભ્રમમાં મુંઝાયેલી હોય. વાળો હોય.
૨૫૮
For Private and Personal Use Only