________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરે સર્વ લિપિ=અક્ષરનો સમાવેશ સંજ્ઞાક્ષરમાં થાય છે. “ક” “ખ” વિગેરે પુસ્તકમાં લખેલા અક્ષરને (લિપિને) વાંચવાથી જે બોધ થાય તે સંજ્ઞાક્ષરશ્રુતજ્ઞાન કહેવાય. (૨) વ્યંજનાક્ષર :- “અ” થી “હ” સુધીનાં બોલાતાં અક્ષરોને વ્યંજનાક્ષર કહેવાય.
ક” “ખ” વિગેરે અક્ષરો બોલાય ત્યારે તેનાં ઉચ્ચારથી જે જ્ઞાન થાય તે વ્યંજનાક્ષર શ્રુતજ્ઞાન કહેવાય. (૩) લધ્યક્ષર :- શબ્દો અથવા અક્ષરોને સાંભળવાથી કે વાંચવાથી જે બોધ થાય તે બોધમાં હેતુભૂત ક્ષયોપશમને લક્ઝક્ષર કહેવાય. સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ બન્ને દ્રવ્યકૃત છે. અને લધ્યક્ષર એ ભાવકૃત છે. માટે જ્ઞાનસ્વરૂપ છે. દ્રવ્યશ્રત એ અજ્ઞાન સ્વરૂપ છે. પરંતુ ભાવકૃતનું કારણ હોવાથી તેને શ્રુતજ્ઞાન કહેવાય છે.
દ્રવ્યશ્રત અને ભાવકૃત એ બન્ને પરસ્પર કાર્યકારણભાવ સંબંધવાળું છે. તેમાં શ્રોતાને આશ્રયીને દ્રવ્યશ્રુત એ ભાવશ્રુતનું કારણ છે. કેમ કે વક્તાનાં મુખમાંથી નીકળી રહેલાં શબ્દો એ દ્રવ્યદ્ભુત છે. અને તે શબ્દો દ્વારા શ્રોતાને પદાર્થનો જે બોધ થાય છે તે ભાવકૃત કહેવાય. માટે ભાવૠતનું કારણ દ્રવ્યશ્રુત છે. અને બોધાત્મક (જ્ઞાનાત્મક) ભાવશ્રુત એ કાર્ય છે. વક્તાને આશ્રયીને ભાવશ્રુત એ કારણ છે. કેમકે વક્તાને પદાર્થનું જ્ઞાન હોય તો જ શબ્દનું ઉચ્ચારણ થઈ શકે છે. માટે જ્ઞાનાત્મક ભાવકૃત એ દ્રવ્યશ્રુતનું કારણ છે. અને દ્રવ્યશ્રુત એ કાર્ય છે. અનક્ષરશ્નત :ખોંખારો, ઓડકાર કે છીંક ખાવી, ચપટી કે ઘંટડી વગાડવી, તાળી પાડવી, શ્વાસ લેવો, નિઃશ્વાસ મૂકવો, થુકવું, ઉધરસ ખાવી વગેરે ક્રિયા દ્વારા અંતરનાં ભાવો સામા માણસને જણાવવા તે અનક્ષરગ્રુત કહેવાય. શંકા :- અક્ષરદ્યુત અને અનન્નરશ્રત એ બે ભેદમાં જ બાકીનાં સર્વભેદનો સમાવેશ થઈ જાય છે. તો બીજા ભેદ કેમ બતાવ્યા ?
A. પ્રથમકર્મગ્રન્થની ટીકામાં“નક્ષશ્રત સ્પેડિતશિરઃ પુનઃ ''કહ્યું છે અને વિશેષાવશ્યકભાષ્ય ગાથા નં. ૫૦૩ માં કહ્યું છે કે “જે સંભળાય તે મૃત” એ ન્યાયે ખોંખારો વિગેરે ધ્વનિરૂપ હોવાથી અનરશ્રુત કહેવાય. પરંતુ શિર કંપન, આંખનાં મચકારા, હાથાદિની ચેષ્ટામાં શબ્દનું શ્રવણ થતું નથી તેથી તે ધૃતરૂપ નથી. પણ અનફર સંકેતરૂપ છે. તે મતિજ્ઞાનનો વિષય છે.
૭૪
For Private and Personal Use Only