________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય.” આ પ્રમાણે (૧૧) વૈક્રિયતૈજસકાર્મબંધનનામકર્મ અને (૧૨) આહારકતૈજસકાર્પણબંધનનામકર્મ સમજવું. (૧૩) તૈજસશરીરની સાથે કાર્મણસ્કંધનું કે કાશ્મણશરીરની સાથે તેજસશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે. તે તૈજસકાર્પણબંધન કહેવાય. તેનું કારણ તેજસકાર્પણબંધનનામકર્મ છે.
જે કર્મના ઉદયથી તૈજસ શરીરની સાથે કાર્મણસ્કંધોનું કે કર્મણશરીરની સાથે તૈજસ પુદ્ગલપિંડનું જોડાણ થાય છે તે તૈજસકાર્પણબંધનનામકર્મ કહેવાય.” (૧૪) તૈજસશરીરની સાથે નવા ગ્રહણ કરાતા તેજસપુદ્ગલોનું જે જોડાણ થાય છે. તે તૈજસતૈજસબંધન કહેવાય. તેનું કારણ તૈજસતૈજસબંધન નામકર્મ છે.
“જે કર્મના ઉદયથીતૈજસશરીરની સાથે નવા ગ્રહણ કરાતાતૈજસપુલોનું જોડાણ થાય તે (કર્મ) તૈજસતૈજસબંધનનામકર્મ કહેવાય.” આ પ્રમાણે (૧૫) કાર્પણ કાર્મણબંધનનામકર્મ સમજવું.
- જો દારિકાદિ શરીરને વિષે સજાતીય પગલોની જેમ વિજાતીયપુદ્ગલોના પરસ્પર થતાં જોડાણ (સંબંધ)ને માનવામાં ન આવે તો. (૧) તૈજસશરીર અને કાર્યણશરીરની સાથે દારિકશરીર કે (૨) તેજસભરી અને કાર્મણશરીરની સાથે વૈક્રિયશરીર કે (૩) તૈજસશરીર અને કાર્મણશરીરની સાથે આહારકશરીરનું એકાકારપણું જણાય નહીં. પણ એવું બનતું નથી. કારણકે આપણને બે કે ત્રણ શરીરનું એકાકારપણું સ્પષ્ટ જણાય છે. માટે સજાતીયની જેમ વિજાતીય પુદ્ગલોનું પરસ્પર જોડાણ માનવું જોઈએ તેથી પ્રથકારશ્રીએ અહીં બંધનનામકર્મ ૧૫ પ્રકારે કહ્યું છે. સંઘયણનામકર્મના ભેદ :
संघयणमट्ठिनिचओ, तं छद्धा वजरिसहनारायं । तह य रिसहनारायं, नारायं अद्धनारायं ॥३७॥ कीलिय छेवटुं इह, रिसहो पट्टो य कीलिया वजं । उभओ मक्कडबंधो, नारायं इममुरालंगे ॥३८॥ संहननमस्थिनिचयः तत्वोढा वज्रऋषभनाराचम् । तथा च ऋषभनाराचं नाराचमर्द्धनाराच ॥३७॥
૧૮૪
For Private and Personal Use Only