________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'જ્ઞાનાવરણીયકર્મ
૩) સૂર્યનો મંદ પ્રકાશરૂપ
અત્યાદિ-૪ જ્ઞાનો
મત્યાદિજ્ઞાનનો
મંદપ્રકાશ મત્યાદિ-૪ (૧) સૂર્યરૂપY
જ્ઞાન સ્વરૂપ છે. તેને કેવળજ્ઞાન
ક્ષાયોપથમિકે મત્યાદિ સૂર્યનો IFMS
જ્ઞાન કહેવાય. વળી, જેમ પ્રકાશ
ઘનઘોર વાદળથી ઢંકાયેલો ૨) વાદળા જેવું કેવળ
સૂર્યનો મંદપ્રકાશ પણ
સાદડીની ઝુંપડીનાં છિદ્રો કેવળજ્ઞાનની પ્રભા અથવા|p5 Ri[૫) ઝુંપડીના છિદ્રોરૂપ
દ્વારા ઝુંપડીની અંદર ૪) ઝુંપડી સદશ મત્યાદિ-
શયોપશમ પ્રવેશીને ઘટપટાદિ વસ્તુને જ્ઞાન નું આવરણ છે
પ્રકાશિત કરે છે તેમ ઝુંપડીની અંદર
કેવળજ્ઞાનરૂપી પ્રકાશ રહેલો પ્રકાશ –
કેવળજ્ઞાનાવરણીય કર્મ દ્વારા ઢંકાયેલો હોવા છતાં
પણ ઝુંપડીનાં છિદ્રો રૂપ મત્યાદિ જ્ઞાનના ક્ષયોપશમ દ્વારા જીવાદિનું જ્ઞાન કરાવે છે વળી, જેમ ઝુંપડીની અંદર રહેલો પ્રકાશ તે ઝુંપડીનો સ્વતંત્ર નથી પણ સૂર્યનો છે. તેમ કેવળજ્ઞાનની પ્રભા(મંદપ્રકાશ)રૂપ મત્યાદિ જ્ઞાનો
સ્વંતત્ર નથી પણ કેવળજ્ઞાનના અંશો છે અર્થાત્ મત્યાદિજ્ઞાનનો પ્રકાશ કેવળજ્ઞાનનો જ છે. વળી, જેમ સૂર્યનાં મંદપ્રકાશનું આવરણ સાદડીની ઝુંપડી હોવા છતાં ઝુંપડીનાં છિદ્રો દ્વારા પ્રકાશ અંદર પ્રવેશીને ઘટપટાદિનું જ્ઞાન કરાવે છે. તેમ મત્યાદિજ્ઞાન પણ સ્વસ્વાવરણથી ઢંકાયેલા હોવા છતાં પણ ઝુંપડીનાં છિદ્રરૂપ ક્ષયોપશમ દ્વારા જીવાદિનું જ્ઞાન કરાવે છે.
જેમ જેમ ઝુંપડીનાં છિદ્રો મોટા થતા જાય છે તેમ તેમ ઝુંપડીની અંદર પ્રકાશ વધતો જાય છે. એ રીતે, જેમ જેમ મત્યાદિજ્ઞાનનો ક્ષયોપશમભાવ વધતો જાય છે. તેમ તેમ મત્યાદિ
જ્ઞાનો વિકાસ પામતાં જાય છે. પણ જ્યારે ઝુંપડી દૂર થતાની સાથે ' જ વાદળ ખસી જવાથી સૂર્યનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ જાય છે. એ
૪૮
For Private and Personal Use Only