________________
મુનિજીવનની બાળપોથી
ગુરુ પાસે જઈને, વિનયપૂર્વક હાથ જોડીને સંપૂર્ણ રીતે સઘળાએ પોતાની શુદ્ધિ કરવી એ તીર્થકર દેવનો ઉપદેશ છે.
તેમના શાસનમાં સ્પષ્ટ કહ્યું છે કે પાપના શલ્ય.. વાળો આત્મા કદી શુદ્ધ થતો નથી. જ્યારે સર્વ શલોને. ઉદ્ધાર કરનાર આત્મા સર્વ કલેશમુક્ત થઈને શુદ્ધ થાય છે.
એકાએક, અજ્ઞાનતાથી, ભયથી, કેઈના દબાણથી, કુટેવને કારણે. સંકટને લીધે, રાગ-દ્વેષથી મૂઢ બની જઈને જે કાંઈ પણ અકાર્ય સેવાઈ ગયું હોય તેને ખૂબ જ સરળતાથી, માયા-મદથી પર બનીને આલેચવું જોઈએ.
તેનું જે પ્રાયશ્ચિત્ત માર્ગના જાણકાર ગુરુ આપે તે. તેણે ફરી પાપને પ્રસંગ થઈ જાય તેવા ભયથી, જાગ્રત. રહીને વહન કરવું.
જગતમાં એવું ભયંકર સંકટ લાવી મૂકવાની. તાકાત ધરાવતું કોઈ શસ્ત્ર નથી; કઈ ખોટી રીતે પણ દેરાએલા એવું કોઈ ભૂત નથી. એવું કઈ શસ્ત્ર નથી, ક્રોધાબ્ધ બનેલો સાપ પણ. એવી ભયાનક આપત્તિ ખેંચી લાવે છે; – પંડિતમરણના સમયમાં જ – આત્મામાંથી નહિ ઉદ્ધારેલાં પાપ-શો.
હા ! તેઓ આત્માને દુર્લભ–ધિ બનાવે છે, અને અનંતસંસારી બનાવે છે.
એઘિનિયુક્તિ શ્લેક નં. ૭૯૪ થી ૮૦૪