________________
મુનિજીવનની ખાળપાથી
માત્રથી સ્વસ્થ રહે છે તેઓને અમે અંતઃકરણથી સ્તવીએ છીએ.
૧૩
સમાધિમાન મુનિએની લેાજનાદિ ક્રિયાઓ પણ રતિ કે અરતિને ઉત્પન્ન કરી શકતી નથી, કેમકે જો તેમાં રતિ થાય તા અંગારઢાષ ઉત્પન્ન થાય અને જો અતિ થાય તે ધૂમર્દોષ ઉત્પન્ન થાય. આથી આ દોષાના ક્ષય માટે રતિ-અરતિમાં તે લેાજનાદિ ક્રિયા નિમિત્ત બનવાને બદ્દલે ચિત્તસમાધિ માટે જ હમેશ તે ક્રિયાઓ મને છે.
9
લેાકેા ગમે તેવા આછતા અવર્ણવાદ તે મુનિને કરે તાય શુ ? તેથી કાંઈ તે સમાધિસ્થ મુનિનું મન અરતિગ્રસ્ત થઈ ન જાય. જેની આંખે દિબ્ય અ જન આંજ્યું છે તે માણુસ અધકારમય રસ્તે ચાલ્યેા જતા હાય ત્યારે ય કઈ અન્ધત્વને પામતા નથી.
જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ એ ઘેાડાના બનેલા મેક્ષ માગે ધસમસતા જઈ રહેલા સમાધિરથમાં અતિ થએલા મુનિરાજને નગરો અને ગામડાંઓના કાંટા ભોંકાતાં થતી અતિને સભવ જ કયાં છે ? એ તા જેણે જોડા ય ન પહેર્યાં હાય તેને એ અતિ થાય. આ સહાત્મા તે રથમાં આરૂઢ થયેલા છે !