________________
૧૦૫
મુનિજીવનની બાળપોથી જ હશે. ભાવીના નિર્ચના સુંદર જીવનઘડતરમાં એ શાગ્ર જ અત્યંત પ્રેરક બની રહેવાના છે.
આથી જ આપણે શાસ્ત્ર–રક્ષા કરવી જોઈએ. તે માટે મુદ્રણ બરાબર નથી પરંતુ હસ્તલેખન જ બરાબર છે.
પૂર્વે મુનિઓ હંમેશા ડુંઘણું પણ જાતે લખતા હશે એવું તેમના હાથે લખેલા મળતા ગ્રન્થ ઉપરથી અનુમાન કરી શકાય છે. દરેક સાધુ કે સાધ્વી જે રેજ એક કલાક સુધી સુંદર અક્ષરે એવનિર્યુક્તિ, બત્રીસી, પંચાલકજી વગેરે ગ્રન્થ લખે તે? પાંચ હજારથી વધુ સાધુ-સાધ્વીજીમહારાજે રેજના વીસ જ બ્લેક લખે તે ય રેજના એક લાખ શ્લોક લખાઈ જાય. વર્ષે સાડા ત્રણ કરોડ કેનું હસ્તલેખન થાય. થોડે પૈસે, અને સાવ ઓછી મહેનતે અઢળક લખાણ તૈયાર થાય. આ માટે શ્રીસંઘે સુંદર કાગળ અને પ્રાચીન પદ્ધતિની કાળી શાહી સહુને મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
આ સર્વોત્તમ કોટિની મુતભક્તિ પિતાની કૃતજ્ઞતાની રૂએ પણ કરવી જોઈએ. - (ર૭) વિજાતીય પરિચય અંગે મુનિજીવનમાં બ્રહ્મચર્ય એ સાપેક્ષ રીતે ટેચ–કક્ષાનું વ્રત કહી શકાય. આ મહાવતને સારી રીતે પાળવું હોય તે તેની નવે ય વાડોને બત સમજીને જ પાળવી જોઈએ. અહીં માત્ર એક જ -વાતનું સૂચન કરવું છે કે વિજાતીયને પરિચય અને ત્યાં