________________
૧૨૨
મુનિજીવનની બાળપાથી
નિર્લિપ્ત રહી જાય પણ તેમની પાસે દીક્ષિત થયેલા ( ખાસ કરીને નૂતન દીક્ષિત થએલા ) મુનિઓના જીવનનું શું ? તેમને તે ઉપર્યુક્ત દોષો અને તેના પ્રત્યેની ઉપેક્ષા ભરખી જ જવાની ને?
આ સ્થિતિમાં શિષ્યાના હિત ખાતર પર વડીલેાએ કેટલીક ખાખતાના સરવાળા-બાદબાકી ફરી માંડવા પડે તે ય નવાઈ નહિ. ખાકી, જે ખરેખર આત્મકલ્યાણ કરવા માંગે છે; પરકલ્યાણની વિશિષ્ટ પુણ્યાઈ વગેરે જેમની પાસે નથી તેઓએ તે નગરપરાયણુ મટીને ગ્રામપરાયણુ જ બનવુ જોઈ એ.
આરાધના
જીવનમાં નિર્દોષ ગાચરા-પાણીથી માંડીને તમામ સરળતાથી કરી શકાતી હાય તે તેના કરતાં વધુ ઇચ્છવા જેવુ સાચા ત્યાગીને ખીજું શું હાઈ શકે? આવા આરાધકા થોડા પણ હશે તે ય તેમના પ્રભાવે જ પરકલ્યાણું પણ સહજ રીતે થશે. જેની કદાચ બીજાઓને ખબર પણ નહિ પડે,
પણ અફસોસ ! આપણામાં કેટલાકોને પરકલ્યાણના જાણે કે નશે. ચડયા હેાય તેવી સ્થિતિ પેદા થઈ ચૂકી છે! આમ કરવામાં આપણે સ્વકલ્યાણુથી પણ ઘણા દૂર થયા છીએ. પરન્તુ એ આંતરનિરીક્ષણ કેટલા કરશે ?
સવાલ (૨૨) મુનિજીવનમાં આરોગ્ય સાચવવા માટે એકદમ જરૂરી નિયમ-પાલન કર્યું હોઈ શકે?