________________
મુનિજીવનની બાળપોથી
૧૭
શાસ્ત્રવિચાર [અધ્યાત્મસાર)
જ્ઞાનગ વૈરાગ્યવાળા મહાત્માનાં લક્ષણે :
(૧) સૂફમદષ્ટિ (૨) માધ્યશ્ચ (૩) સર્વત્ર હિતચિન્તા () ક્રિયામાં ભારે આદર. (૫) ભવ્યજીને ધમ સમુખ બનાવવાની પ્રવૃત્તિ (૬) પારકી વાર્તામાં મૂંગા, આંધળા અને બહેરા માણસ જેવી પોતાની ચેષ્ટા હોય (૭) સ્વગુણના અભ્યાસમાં ઉત્સાહ, નિર્ધનને પૈસે કમાવવામાં હોય છે તે (૮) કામના ઉન્માદનું વમન (૯) અભિમાનનું મર્દન (૧૦) અસૂયાના તખ્તને છેદ (૧૧) સમતાસાગરમાં ગળાબૂડ લીનતા (૧૨) ચિદાનંદમય સ્વભાવમાં નિશ્ચલતા.
ત્રણ પ્રકારના વિરાગમાં વસ્તુતઃ જ્ઞાનગર્ભ વિરાગ જ આદેય છે.
બાકીના બે પ્રકારના–દુઃખગર્ભ અને મેહગર્ભ–વિરાગ પણ ક્યારેક ઉપયેગી બની જાય ખરા.
એક આત્મા દુઃખથી કે મેહથી સંસારવિરક્ત થાય અને પછી તેને જે જ્ઞાનગર્ભવિરાગ થઈ જાય તે તે દુઃખગર્ભ કે મોહગર્ભવિરાગ દૂર થઈ જાય. આમ દુઃખાદિગતિ વિરાગથી પણ દીક્ષા લીધી તે તે આત્માને જ્ઞાનગર્ભવૈરાગ્ય પ્રાપ્ત થવાને અવસર સાંપડયો. એટલે આ રીતે દુખા