________________
મુનિજીવનની માળાથી
૧૫
માતાએ કહી છે તે વાત ધ્યાનમાં રાખીને એની ગંભીરતાને પૂરેપૂરી સમજવી જોઇએ. અન્યથા દીક્ષાનાં પ્રારંભના વર્ષોમાં જ એવી કુટેવા પડશે કે જેમાં આ નાની વાતા સાફ થઈ જીવનમાંથી કાયમ માટે સાફ થઇ જવાશે.
(૪૨) ગાચરી અંગે
-
-
અહી... ગેાચરી લાવવા અંગે એક સૂચન કરવુ' છે. કેટલાક ગેાચરી છૂટથી – ઝોળીના ભાર ઉપર – અડસટ્ટે ગાચરી લાવવાની પ્રકૃતિ ધરાવતા હોય છે. આ રીત ખૂબ જ ખરામ છે. મુનિઓના આરેાગ્યને નુકસાન કરતાં તત્ત્વામાં ‘ગોચરી વધી જતાં વધુ પડતું વાપરવાની પડતી ક્રૂરજ' એ સૌથી પ્રધાન છે. વધેલી ગાચરી પરઠવવાના દોષ વધુ હાય છે; એટલે દષભીરુ આત્માએ અનિચ્છાએ પણ દાખીને વાપરે છે, આથી અમુક સમય ખાદ આંતરડાં નબળાં પડે છે. આમદોષ, અણુ, પાંડુરોગ (એનીમીઆ) દેખા દેવા લાગે છે.
દરેકે એક નીતિ નક્કી કરવી જોઈએ કે પ્રત્યેક વસ્તુ પાકી ગણતરીથી જ લાવવી. ખૂટી પડે તેા ઉણાદરીનેા સુંદર લાભ મળે, અને કદાચ ફ્રી લેવા માટે જવું પડે તે ય વાંધે નહિ, પણ પણ વારંવાર ‘વધી પડવુ’ એ તે ભારે ત્રાસરૂપ ખાખત છે. એમાં ય જો મહાત્સવ ચાલતા હાય, ભક્તા ઘણા હાય, એકાશનનુ
મુ. ૧૦