Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 200
________________ મુનિજીવનની બાળપેાથી પરિશિષ્ટ-પ જાગરણ માટેના સવાલે ૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? ૨ સવારે કેટલા વાગે ઊઠચા ? ૩ કેટલે! જાપ કર્યાં ? ૪ કેટલા શ્લોકનું વાંચન કર્યુ ? ૫ કેટલા શ્લાક કંઠસ્થ કર્યાં ? ૬ કેટલો વખત સત્સંગ કર્યા ? ૭ કેટલો વખત સદુપદેશ સાંભળ્યો ? ૮ કેટલો વખત મૌન રહ્યા? ૯ કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યે ? ૧૦ પચ્ચખ્ખાણુ શુ કર્યુ ? ૧૧ કેટલી વાર અસત્ય એલાયું ? ૧૨ કેટલી વાર ગુસ્સે થવાયુ ? ૧૩ કેટલો વખત આત્મચિંતન કર્યુ ? ૧૪ કેટલો વખત ધ્યાન કર્યુ ? . ૧૫ કેટલી વખત નવ વાડનું ઉલ્લંઘન કર્યું ? ૧૬ કઈ ઇન્દ્રિ ને આધીન થવાયું? ૧૭ કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યાં? ૧૮ ક્યો ગુણ મેળવવાનો પ્રયત્ન કર્યાં ? ૧૯ કયો દુગુ ણુ છેાડવા પ્રયાસ કર્યાં ? ૨૦ કેટલી વાર એક આસને બેઠા ? ૧૯૧

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202