Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
૧૯૨
મુનજીવનની ખાળપા
૨૧ કેટલી વાર ખીજાનું કામ કર્યુ ? ૨૨ કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૩ કેટલો ટાઈમ વાતામાં ગયો ?
૨૪ કેટલી વાર દેવવંદ્યન કયું`` ? ૨૫ ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા ?
૨૬ ગોચરી વાપરવામાં કેટલા ક્રોષ લાગ્યા ? ૨૭ ગોચરી આપવા લેવામાં કેટલી માયા કરી ? ૨૮ કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યાં ?
૨૯ આહાર-પાણીની કેટલી ઉણાદરી કરી ? ૩૦ કેટલી વિગઈ ત્યાગ કરી ?
૩૧ જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? ૩૨ દ્રવ્યાદિ અભિગ્રહો કયા લીધા ?
૩૩ જરૂરી વિગઈ વાપરતાં કેટલો રાગ કાં ? ૩૪ વિગઈ વાપરતાં વડીલોની આજ્ઞા લીધી કે નહિ ?
૩૫ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ?
આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચ કેાંટિનુ
અને છે.
[ પરિશિષ્ટ ૧ થી ૫ પૂ. પાદ પ’. પ્રવર શ્રી અભયસાગરજી ગણિવરકૃત મંગળ સ્વાધ્યાય”માંથી ઉદ્ધૃત ]
'

Page Navigation
1 ... 199 200 201 202