SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ મુનજીવનની ખાળપા ૨૧ કેટલી વાર ખીજાનું કામ કર્યુ ? ૨૨ કેટલી વાર જ્ઞાનની ભક્તિ કરી ? ૨૩ કેટલો ટાઈમ વાતામાં ગયો ? ૨૪ કેટલી વાર દેવવંદ્યન કયું`` ? ૨૫ ગોચરી લાવવામાં કેટલા દોષ લાગ્યા ? ૨૬ ગોચરી વાપરવામાં કેટલા ક્રોષ લાગ્યા ? ૨૭ ગોચરી આપવા લેવામાં કેટલી માયા કરી ? ૨૮ કેટલા દ્રવ્યનો સંક્ષેપ કર્યાં ? ૨૯ આહાર-પાણીની કેટલી ઉણાદરી કરી ? ૩૦ કેટલી વિગઈ ત્યાગ કરી ? ૩૧ જરૂર વગરની કેટલી વિગઈ વાપરી ? ૩૨ દ્રવ્યાદિ અભિગ્રહો કયા લીધા ? ૩૩ જરૂરી વિગઈ વાપરતાં કેટલો રાગ કાં ? ૩૪ વિગઈ વાપરતાં વડીલોની આજ્ઞા લીધી કે નહિ ? ૩૫ પાત્રામાં આવ્યા પછી ભક્તિ કરી કે નહિ ? આવી જાતની સદ્વિચારણાથી સાધુજીવન ઉચ્ચ કેાંટિનુ અને છે. [ પરિશિષ્ટ ૧ થી ૫ પૂ. પાદ પ’. પ્રવર શ્રી અભયસાગરજી ગણિવરકૃત મંગળ સ્વાધ્યાય”માંથી ઉદ્ધૃત ] '
SR No.022884
Book TitleMuni Jivanni Balpothi Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1979
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy