Book Title: Muni Jivanni Balpothi Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
મુનિજીવનની બાળપોથી
૧૪૯૭૪ સંયમમાં દુઃખ ઓછું, સુખ વધારે–સંસારમાં. સુખ ઓછું, દુઃખ વધારે–આ એક નક્કર હકીક્ત છે ! ભલે ! બાહ્યદષ્ટિથી આપણને વિપરીત લાગતું હોય કે
સંયમમાં દુઃખ વધારે છે અને સંસારમાં સુખ વધારે છે.” ખરેખર આ બ્રમાત્મક અનુભવ છે.
પરિશિષ્ટ-૪
સંચમીનું વ્યવસ્થા–પત્રક
૧ સવારે કેટલા વાગે ઊઠયા ? ૨ કેટલે જાપ કર્યો ? ૩ કેટલા શ્લોક વાંચ્યા ? ૪ કેટલા લેક કંઠસ્થ કર્યા ? પ કેટલે વખવ જ્ઞાનગોષ્ઠી કરી? ૬ કેટલે વખત મૌન રહા ? ૭ કેશલે વખત વિકાસ ભાવ ઊપજ્યા ? ૮ બીજાનું કામ પરમાર્થવૃત્તિથી કર્યું કે નહિ?
૯ કેટલી વાર અસત્ય ભાષણ? ૧૦ કેટલી વાર માયા–પ્રયાગ ? ૧૧ કેટલી વાર bધ થયે ? ૧૨ કેટલી વાર ચિડાણું ? ૧૩ કેટલો સમય ફેગટ ગુમાવ્યો ? ૧૪ શાસ્ત્રોનું વાંચન-શ્રવણું કર્યું?

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202