________________
મુનિજીવનની ખાળપેાથી
૧૮૭
શરીરની ટાપટીપ કે માનપાનમાં ફુલાઈ જાય છે તેનુ જીવન અધેાગામી જ મને છે.
૫૪ સાધુએ ખાસ કામ વિના આસનેથી ઊઠવું ન. જોઈ એ. નિષ્પ્રયાજન જ્યાં ત્યાં ફરવાની ટેવ સાધુને છાજતી નથી.
૫૫ સાધુએ ચંચલતા છાંડી દરેક ક્રિયામાં સ્થિરતા. કેળવવી.
૫૬ ભણતી વખતે કે લખતી વખતે ટટાર બેસવુ જોઈ એ જેથી શરીરમાં રાગ ન થાય.
૫૭ સવારમાં ચાર વાગ્યા પછી સૂવું ન જોઈ એ, કેમ કે તે વેળાએ મન ધમ ધ્યાનમાં જલ્દી વળી શકે છે.
૫૮ સ્વાધ્યાય કે ખાસ જરૂરી કામ સિવાય મૌન રહેવા પ્રયત્ન કરવા.
૫૯ સાધુની ભાષા મીઠી-મધુર, ન્યાયેાર્ચિત, નિરવદ્ય. અને પ્રભુની આજ્ઞાનુસારી હોવી જોઈ એ.
૬૦ ગુરુમહારાજના ઠપકા મિષ્ટાન્ન કરતાં પણ વધારે. મીઠા લાગવા જોઈ એ.
૬૧ સારુ. બ્રહ્મચર્ય પાળનાર પ્રાયઃ રાગી ખનતા નથી.. ૬૨ બ્રહ્મચય —ભંગથી ખાકીનાં ચાર મહાવ્રતાના પશુ. લગ થઈ જાય છે.
૬૩ સાધુને શરીર કરતાં આત્માની ચિ'તા વધારે. હાય. આ લાક કરતાં પરલેાકની ચિંતા વધુ હાય છે.
૬૪ સાધુ–સાધુ વચ્ચે ખટપટો કરાવે કે નારદ–વિદ્યા. કરી પેાતાને હાશિયાર માને તે સાધુ ન કહેવાય.