________________
૧૬૮
મુનિજીવનની બાળથી - તે એ સંસાર ત્યાગ્યાને લગીરે અફસોસ એમને તે નથી. તેનું કારણ જાણે છે ?
એ કારણ છે અત્યંત રુક્ષ–ભેજનનું વ્રત. રુક્ષભેજીને સંસાર યાદ આવે તે ય તેનાથી સમાધિના મનને લગીરે આંચકો પહોંચતું નથી.
અહે ! સમાધિના મંત્રથી શોકનાં ભૂતડાંઓને જેમણે કબજે કરી લીધાં છે એવા અ–શેક મુનિએ ! આપને પ્રણામ.
એ, ઉગ્રવિહારકારી મુનિવરે ! એ સર્વદેષમુક્ત કઠેર ભિક્ષાશુદ્ધિના આરાધકો !
ઓ અસહા ઘેર તપના સ્વામીઓ ! આપને કદાપિ ચિત્તમાં વિહ્વળતા ઉત્પન્ન થતી નથી ?
ઉત્તરઃ ના....કદાપિ નહિ. કેમકે આ બધું ય ચિત્તમાં એક એવી સમાધિની મસ્તીની જમાવટ કરવા માટે જ હાથે કરીને સ્વીકાર્યું છે, પછી વિહ્વળતા શેની?
અને સાચે જ આ ઉગ્ર સાધનાના ફળરૂપે કેઈ અને ખી ચિત્તમસ્તીની ઝલક અનુભવવા મળે છે.
સમાધિના રસમાં મહાલતા મહાત્માઓની તે શી વાત કરવી ? ભયંકર આફતમાં તે ધીર પુરુષો મુકાઈ જાય ત્યારે તેઓ કરુણા... બિચારાપણની દશાને કદી અનુભવતા નથી.
ભયંકર અગ્નિની ભઠ્ઠીમાં ફેંકાઈ જાય તે ય સત્ય