________________
મુનિજીવનની બાળપોથી આવા મુનિએ ખરેખર બાળદીક્ષા કરવાની સંપૂર્ણ લાયકાત ધરાવે છે. બાળદીક્ષા દ્વારા શાસનની હીલના કરાવવામાં કયારેક નિમિત્ત બની જાય તેમ લાગે છે.
પિતાની શક્તિ જોઈને જ સાધુ કે સાર્વએ ભાર ઉપાડે. નહિ તે ગધેડા ઉપર અંબાડી જેવી દશા થતાં બીજાનું કલ્યાણ તે દૂર રહ્યું, પરંતુ નાહકના સંકલેશમાં ફસાઈ જઈને જાતની જ દુર્ગતિ નક્કી કરી દેવાનું પાપ થઈ જશે.
કાળ ખૂબ જ વિષમ આવી ચૂકે છે. બાળદીક્ષા અને યુવતી દીક્ષા કરતાં પહેલાં તે સો સો રાતના ઉજાગરા કરીને વિચાર કરવાની ગુરુવર્ગના માથે ફરજ આવી. પડી છે.
તે ફરજ અદા ન કરે તે જુદી વાત, પણ તેથી તે સમગ્ર સાધુ–સંઘને જગતના બજારમાં નિંદાનું નિશાન. બનવાનું થશે.
શાસ્ત્રવિચાર [વૈરાગ્ય કલ્પલતા ]
SSES
સ્વજનવગને પરિત્યાગ કરી ચૂકેલા, કઈ પણ જાતની સહાય કે શરણની અપેક્ષા વિના–એકલવીર બનીને